Video : બાપ રે ! આ ખિસકોલી તો સાપને પહોંચી ગઈ, સાપ અને ખિસકોલીની ભીષણ લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

|

Oct 06, 2021 | 5:36 PM

સાપ અને ખિસકોલી વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ લડાઈનું પરિણામ ખૂબ જ આઘાતજનક છે. જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : બાપ રે ! આ ખિસકોલી તો સાપને પહોંચી ગઈ, સાપ અને ખિસકોલીની ભીષણ લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
squirrel fight with snake video viral on social media

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં સાપ અને ખિસકોલી (Squirrel) વચ્ચે જબરદસ્ત લડાઈ થાય છે,આ લડાઈનું પરિણામ જોઈને તમે પણ દંગ રહી જશો.

ખિસકોલીએ મુકાબલાથી સાપનો સામનો કર્યો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સાપને જોઈને ઘણા લોકોની હવા ચુસ્ત થઈ જાય છે. મનુષ્ય સહિત મોટાભાગના પ્રાણીઓ પણ તેનાથી એટલા ડરે છે કે, તેને જોયા પછી પોતાનો માર્ગ પણ બદલી નાખે છે. પરંતુ સાપ (Snake) અને ખિસકોલીનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

ખિસકોલી અને સાપ વચ્ચે ભીષણ લડાઈ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,સાપ અને ખિસકોલી વચ્ચે ખરેખરની લડાઈ જામે છે,પરંતુ ખિસકોલી આ સાપથી ડરવાને બદલે તેનો મુકાબલાથી સામનો કરે છે,અને પરિણામ એ આવે છે કે, ખિસકોલી જીતી જાય છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધુમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ ખિસકોલીની હિંમતની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Susanta Nanda IFS દ્વારા શેર કરવામાં આવ્યો છે, સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, જો તમે ખિસકોલીને સાપને ખાતા ન જોઈ હોય તો આ વીડિયો જુઓ. આ લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ખિસકોલીની આ હિંમત પહેલીવાર જોઈ. જ્યારે અન્ય યુઝર્સ પણ આ ખિસકોલીની પ્રશંશા કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : ગજબ ! વિશાળકાય કોબ્રાને આ વ્યક્તિ સ્નાન કરાવી રહ્યો છે, જોઈને લોકોએ કહ્યુ “હર હર મહાદેવ”

આ પણ વાંચો :  સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં

Next Article