Viral Video : ઈન્ટરનેટ પર છવાયો આ યુવક, ‘ચીલા’ બનાવવાની સ્ટાઈલ જોઈને ગ્રાહકો પણ હેરાન રહી ગયા

|

Oct 22, 2021 | 4:50 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુકાનદાર જે રીતે ચીલા બનાવી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Viral Video : ઈન્ટરનેટ પર છવાયો આ યુવક, ચીલા બનાવવાની સ્ટાઈલ જોઈને ગ્રાહકો પણ હેરાન રહી ગયા
Street Food Vendor Video Viral On Social Media

Follow us on

Viral Video : ઘણીવાર સોશિયલ મીડિયા પર કોઈક વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે. જેમાં એક દુકાનદાર જે રીતે ચીલા બનાવી રહ્યો છે, તે જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

યુવક આ રીતે બનાવે છે ચીલા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દુકાનદાર ચીલા બનાવી રહ્યો છે. હવે તમે કહેશો કે આમાં મોટી વાત શું છે, દરેક વ્યક્તિ ચીલા બનાવી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, જે દુકાનદાર (Street Food Vendor) આ ચીલા બનાવી રહ્યા છે તે ગરમ તવા પર ચમચી વગર હાથથી બનાવી રહ્યા છે. જી હા ! આ સાચું છે. આ દુકાનદારની પ્રતિભા જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જુઓ વીડિયો

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

તમે બધા જાણો છો કે દરેક સ્ટ્રીટ ફૂડ વિક્રેતા કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી લોકો આકર્ષાય, ત્યારે હવે ગાઝિયાબાદના આ દુકાનદારની આ અનોખી રીત ખૂબ જ આશ્ચર્યજનક છે. આ સ્ટ્રીટ ફૂડ વેચનારનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 22 સેકન્ડની ક્લિપ યુટ્યુબ પર ફૂડ બ્લોગર અમર સિરોહી દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી, જે હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

 

આ પણ વાંચો : Video : લગ્ન પછીની વિધિ દરમિયાન વરરાજાએ કંઈક આવુ કર્યુ, દુલ્હનની મદદ કરતા આ દુલ્હાને જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો : સ્ટાર ટેણિયો ! આ એક વર્ષનુ બાળક મહિને 75000 રૂપિયા કમાય છે, Video જોઈને તમે પણ દંગ રહી જશો

Published On - 4:49 pm, Fri, 22 October 21

Next Article