AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: બગલાની જેમ બિલાડીએ કર્યો માછલીનો શિકાર, વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ઘણીવાર એવું જોવા મળે છે કે બિલાડી (Cat Viral Video) આજુબાજુમાં રહે છે અને ઘરની બહાર આવતા ઉંદરોને પોતાનો શિકાર બનાવે છે. તે તેના શિકારને જોતાની સાથે જ તેના પર હુમલો કરે છે અને તેને પોતાનો શિકાર બનાવે છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

Viral Video: બગલાની જેમ બિલાડીએ કર્યો માછલીનો શિકાર, વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
viral video of cat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 3:08 PM
Share

બિલાડીઓ (Cat Video) ઘણી નાની હોય છે. તે નાની હોવા છતાં પણ અદ્ભુત શિકારી હોય છે, તેમની નજર શિકાર પર ટકેલી હોય છે, તક મળતાં જ તેઓ પોતાના શિકારને છટકી જવાની કોઈ તક આપતી નથી. કારણ કે બિલાડીઓ સિંહની જાતિની છે અને તેથી જ તેમનામાં પણ આ ગુણ હોય છે કે તેઓ પણ સિંહની જેમ ખૂબ જ સાવધાનીપૂર્વક પ્લાનિંગ કરીને પોતાના શિકાર પર હુમલો કરે છે. તાજેતરના દિવસોમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બિલાડીએ એક ખાસ રીતે માછલીને પોતાનો શિકાર બનાવ્યો. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

જૂઓ વીડિયો…

ઘણીવાર એવું જોવા મળે છે કે, બિલાડી આજુબાજુમાં રહે છે અને ઘરની બહાર આવતા ઉંદરોને પોતાનો શિકાર બનાવે છે. તે તેના શિકારને જોતાની સાથે જ તેના પર હુમલો કરે છે અને તેને પોતાનો શિકાર બનાવે છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બિલાડીએ પાણીમાંથી એક માછલીને પોતાનો શિકાર બનાવ્યો. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બિલાડી માછલીનો શિકાર કરવા તળાવના કિનારે ઓચિંતો હુમલો કરવા બેઠી છે. આ દરમિયાન, બિલાડી સંપૂર્ણપણે શાંત દેખાય છે અને સહેજ પણ હલનચલન કરતી નથી અને પછી અચાનક પાણીમાં તેના પંજાને જોરથી ફટકારે છે અને એક મોટી માછલીને તેનો શિકાર બનાવે છે અને દૂર ચાલી જાય છે. આ ક્લિપ જોયા બાદ લોકો બગલાને યાદ કરી રહ્યા છે.

આ વીડિયોને Instagram પર cats_usa_ નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 13 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકોએ વીડિયો જોયા સુધી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Viral: સુટ-બુટ પહેરી ગોલગપ્પા અને ચાટ વેચતા યુવકના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

આ પણ વાંચો:  Funny Video: રીંછને પોતાના બાળકોને રસ્તો ક્રોસ કરાવવામાં છુટી ગયો પરસેવો, જૂઓ આ રમૂજી વીડિયો

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">