Video : આ ટેણિયાએ જુગાડથી એવા એન્ટિક સોફા બનાવ્યા કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

|

Oct 22, 2021 | 7:22 PM

સોશિયલ મીડિયા પર જુગાડ સંબધિત વીડિયો યુઝર્સને ખૂબ પસંદ આવે છે. આજકાલ આવો જ એક જુગાડ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

Video : આ ટેણિયાએ જુગાડથી એવા એન્ટિક સોફા બનાવ્યા કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
Viral Video

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર નવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક જુગાડ જોઈને લોકોને ખુબ આશ્વર્ય થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક જુગાડ વીડિયો (Video) ઈન્ટરનેટ પર છવાયો છે. આ ટેણિયો જે રીતે જુગાડથી સોફા બનાવે છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

બાળકે જુગાડથી બનાવ્યા એન્ટિક સોફા 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજકાલ દરેક વ્યક્તિ સોફા કમ બેડ (Sofa Cum Bed) માટે ખાસ્સા પૈસાનું રોકાણ કરતા હોય, પરંતુ આ દિવસોમાં સામે આવેલા વિડીયોમાં એક બાળકે જુગાડ દ્વારા ખાટલાને સોફામાં રૂપાંતરિત કર્યુ છે. આ જોયા પછી દરેકને આશ્ચર્ય થાય છે. વાયરલ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક ખાટલો પડ્યો છે, પરંતુ બાદમાં આ બાળકે તેને સોફામાં રૂપાંતરિત કરી નાખે છે. વાસ્તવમાં આ ખાટલાને જુગાડથી સોફા કમ બેડ બનાવવામાં આવ્યો છે, આ જુગાડ જોઈને યુઝર્સ પણ ચોંકી ગયા છે.

જુઓ વીડિયો

જુગાડનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો વિશે રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘આ જુગાડ ખરેખર જબરદસ્ત છે.’ જ્યારે અન્ય યુઝર્સ પણ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો jugaadu_life_hacks નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મળ્યા છે.

 

આ પણ વાંચો: ચાર વર્ષની બાળકીને શોધવા પોલીસની અનોખી તરકીબ, ઈનામની રકમ જાણીને તમારા હોંશ ઉડી જશે !

Published On - 7:21 pm, Fri, 22 October 21

Next Article