Viral Video: ચિમ્પાન્ઝી પરિવાર બચ્ચા સાથે રમતો જોવા મળ્યો, વીડિયો જોઈ તમારા ચહેરા પર પણ છલકાઈ જશે સ્મિત

ચિમ્પાન્ઝી માણસોની જેમ જ પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. ચિમ્પાન્ઝી જે રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે નાના બાળક સાથે રમી રહ્યો છે તે જોઈને તમને એવું લાગશે કે જાણે કોઈ વ્યક્તિ તેના બાળક સાથે રમી રહ્યો હોય.

Viral Video: ચિમ્પાન્ઝી પરિવાર બચ્ચા સાથે રમતો જોવા મળ્યો, વીડિયો જોઈ તમારા ચહેરા પર પણ છલકાઈ જશે સ્મિત
Cute Video of Chimpanzee family
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:58 AM

માણસ હોય કે પ્રાણીઓ, દરેક વ્યક્તિને પોતાનો પરિવાર વ્હાલો હોય છે. તમે મોટાભાગના પ્રાણીઓને બચ્ચાં થાય પછી તે માતા સાથે દેખાય છે અથવા તો પિતા સાથે જોવા મળે. એવું ભાગ્યે જ જોવા મળતું હોય કે પ્રાણીઓ પરિવારની જેમ સમય પસાર કરે. તાજેતરમાં, ચિમ્પાન્ઝી પરિવારનો (Viral Video of Chimpanzee family) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માતા-પિતા અને બાળક સાથે મસ્તી કરતા જોવા મળે છે.

આ ખૂબ જ સુંદર વીડિયો કોઈ જંગલનો છે, જેમાં ચિમ્પાન્ઝી માણસોની જેમ જ પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે. ચિમ્પાન્ઝી જે રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરતી વખતે નાના બાળક સાથે રમી રહ્યો છે તે જોઈને તમને એવું લાગશે કે જાણે કોઈ વ્યક્તિ તેના બાળક સાથે રમી રહ્યો હોય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

IFS સુશાંત નંદાએ (Sushanta Nanda) પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે. ચિમ્પાન્ઝી જે રીતે માત્ર 20 સેકન્ડમાં પરિવાર સાથે રમી રહ્યો છે તે ખૂબ જ રમુજી છે. વીડિયોમાં એક ચિમ્પાન્ઝી જમીન પર છે, તેની ઉપર એક નાનું બાળક સૂતેલું છે. તે જ સમયે, ત્રીજો ચિમ્પાન્ઝી તેને ખૂબ પ્રેમથી ગળે લગાવતો જોવા મળે છે. વીડિયોને જોતા એવું લાગે છે કે તેમાં એક ચિમ્પાન્ઝી અને તેના માતા-પિતા છે, જેઓ પરિવાર સાથે સારો સમય વિતાવી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- જે પરિવાર સાથે રમે છે, તે પરિવાર સાથે રહે છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયોને હવે હજારો લોકોએ લાઈક કર્યો છે, સેંકડો લોકોએ તેને રીટ્વીટ કર્યો છે. વીડિયોને જોઈને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે – જે લોકો કહે છે કે પ્રાણીઓમાં લાગણીઓ નથી હોતી, આ જોયા પછી તેમને ખબર પડશે કે તેઓ માણસો કરતા વધારે પ્રેમ કરે છે. બીજી તરફ અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે આ વિડીયો ખુબ જ ક્યૂટ છે.

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 18 નવેમ્બર: તમારા જીવનસાથીનો સહયોગ તમારા ઘણા કામોમાં મદદરૂપ થાય, પરિવારમાં કોઈ વિવાદ ઊભો ન થાય તે જોવું

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 18 નવેમ્બર: ઘરના સભ્યો વ્યસ્તતાને કારણે એકબીજાને સમય આપી શકશે નહીં, પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">