Viral Video : યુવકે અનોખા અંદાજમાં કર્યો કાતિલ ડાન્સ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ

Man Funny Dance Video: કેટલાક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું ભારે ધ્યાન ખેંચતા હોય છે. હાલમાં આવા જ એક હાહાકારી ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video :  યુવકે અનોખા અંદાજમાં કર્યો કાતિલ ડાન્સ, હસી હસીને લોટપોટ થયા યુઝર્સ
Viral video Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:02 PM

લગ્ન અને શુભ પ્રસંગો પર ડાન્સ કરવામાં ભારતીયો સૌથી આગળ છે. સોશિયલ મીડિયા પર લગ્નના ડાન્સને લગતા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું ભારે ધ્યાન ખેંચતા હોય છે. હાલમાં આવા જ એક  ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના ડાન્સનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ ગોવિંદાની ફિલ્મનું સુપરહિટ સોન્ગ ‘અંખિયો સે ગોલી મારે’ પર જોરદાર અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ અનોખા ડાન્સરના અનોખા એક્સપ્રેશન્સને કારણે તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

વાયરલ થઈ રહેલો વીડિયો એક પાર્ટી દરમિયાન કેમેરામાં કેદ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે. લોકો પોતાના અંદાજમાં ડાન્સ કરી રહ્યાં છે. પણ એક વ્યક્તિનો ડાન્સ લોકોનું ભારે ધ્યાન ખેંચી રહ્યું છે. આ વ્યક્તિ  પોતાના મોંઢા અને આંખોથી જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

આ મજેદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી pawan9729kumar નામની એક આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે અને ક્યાં સમયનો છે તે જાણવા મળ્યું નથી, પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ રમૂજી ડાન્સ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ થઈ રહેલા વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

એક યુઝરે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભાઈ બધા સામેથી હટી જાઓ, નહીં તો આ ભાઈની ગોળીથી માર્યા જશો. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ ભાઈનો દાંતથી ગોળી મારતા લાગે છે. અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, કાકા… કેટલીક ગોળી બચાવીને રાખજો.

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">