Video : લગ્ન પછીની વિધિ દરમિયાન વરરાજાએ કંઈક આવુ કર્યુ, દુલ્હનની મદદ કરતા આ દુલ્હાને જોઈને તમને પણ હસવુ આવશે

|

Oct 22, 2021 | 2:51 PM

આજકાલ લગ્નનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે રીતે વરરાજા દુલ્હનને મદદ કરી રહ્યા છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : લગ્ન પછીની વિધિ દરમિયાન વરરાજાએ કંઈક આવુ કર્યુ, દુલ્હનની મદદ કરતા આ દુલ્હાને જોઈને તમને પણ હસવુ આવશે
Wedding video viral on social media

Follow us on

Viral Video : ઈન્ટરનેટ પર અવાર નવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. લગ્નની વિધિથી લઈને ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો ખુબ રમુજી હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લગ્નની વિધિ દરમિયાન વરરાજા દુલ્હનને (Bride) જે રીતે મદદ કરે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

વરરાજાએ આ રીતે દુલ્હનને મદદ કરી

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે, લગ્ન બાદની વિધિ કરવામાં આવી રહી છે, જેમાં દુલ્હન રોટલી વણતી જોવા મળે છે. પરંતુ દુલ્હનને વધારે પરેશાની ન થાય તે માટે આ વરરાજા દુલ્હનની મદદ કરે છે. બાદમાં મહેમાનો પણ વરરાજાને જોઈને હસવા લાગે છે, આ ક્યુટ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @SophiaZarin નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. તેમજ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, વાહ…વરરાજા, જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, ક્યુટ જોડી છે. જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ કપલની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: સ્ટાર ટેણિયો ! આ એક વર્ષનુ બાળક મહિને 75000 રૂપિયા કમાય છે, Video જોઈને તમે પણ દંગ રહી જશો

Next Article