AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશી વહુ એ દેશી અંદાજમાં વાવી ડુંગળી, સાસૂ એ આપ્યા ગજબના રિએક્શન

Viral Video : હાલમાં આવી જ એક વિદેશી વહુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વિદેશી વહુ એ દેશી અંદાજમાં વાવી ડુંગળી, સાસૂ એ આપ્યા ગજબના રિએક્શન
Viral VideoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 4:58 PM
Share

દુનિયામાં સૌથી શુદ્ધ અને અમૂલ્ય કઈક હોય તો તે છે પ્રેમ. આ આખી દુનિયા પ્રેમ અને વિશ્વાસ પર તકેલી છે. પ્રેમને કોઈ સીમા નથી નડતી. આજે તો ભારતમાં વિદેશી છોકરીઓ પણ વહુ બનીને આવી રહી છે. હાલમાં સુરતના એક વિકલાંગ પુરુષના પ્રેમમાં પડીને ફિલિપાઈન્સની મહિલા ભારત આવી હતી અને તેની સાથે લગ્ન પણ કર્યા છે. હાલમાં આવી જ એક વિદેશી વહુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક ખેતરનો નજારો જોઈ શકાય છે. આ વીડિયોમાં દેશી ડ્રેસમાં એક વિદેશી મહિલા પણ જોવા મળી રહી છે. તે મહિલાના ની માંગમાં સિંદૂર છે અને તે ખેતરમાં ડુંગળી વાવી રહી છે. તે આરામથી ખેતરમાં આ કામ કરી હતી, ત્યારે જ તેનો પતિ તેની સાથે વાતચીત કરવા આવે છે. તે પૂછે છે, શું હું તમે કઈ પૂછી શકુ છું. તેનો જવાબ તે હિન્દીમાં આપતા કહે છે કે, હા જરુરથી. પતિ પૂછે છે કે, તુ ક્યાંથી છે ? પત્ની કહે છે કે, મેં જર્મનીથી છું. અને ખેતરમાં ડુંગળી વાવી રહી છું. પતિ એ મજાકમાં કહ્યુ કે, તુ જર્મનીથી સાત સમંદર પાર ભારત ડુંગળી વાવ્વા આવી છે. પત્ની કહે છે કે, હા. તે દરમિયાન વિદેશી વહુને આ કામ કરતા જોઈ સાસુ પણ હસતી જોવા મળે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર namastejuli નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1.9 કરોડ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હું પણ આવી જ પત્ની લાવીશ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, મેરા દેશ બદલ રહા છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ખરેખર તો આ જ દેશનો વિકાસ છે.

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">