Video : લગ્નમાં દુલ્હનને ગુસ્સો આવતા તે છત પર ચડી ગઈ ! પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો

|

Oct 01, 2021 | 1:02 PM

તાજેતરમાં એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનને ગુસ્સો આવી જતા તે કંઈક એવુ કરે છે.જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : લગ્નમાં દુલ્હનને ગુસ્સો આવતા તે છત પર ચડી ગઈ ! પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો
Bride Viral Video

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો હંમેશા વાયરલ થતા જોવા મળે છે, જેમાં ક્યારેક લગ્નની વિધિ કે ડાન્સ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનને ગુસ્સો આવતા તે જે કરે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

દુલ્હનના ગુસ્સાએ ઈન્ટરનેટ પર ધુમ મચાવી 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,લગ્નમાં દુલ્હનને (Bride) અચાનક ગુસ્સો આવી જાય છે અને તે સીડી લઈને છત પર ચડતી જોવા મળી રહી છે.એટલુ જ નહિ લોકો તેને નીચે ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, છતા તે છત પરથી નીચે આવતી નથી. આ દુલ્હનના ગુસ્સાએ હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

તમને જણાવી દઈએ કે,આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ઈન્સ્ટાગ્રામ પર @official_viralclips પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ”દુલ્હન સે જરા દુર રહેના…જ્યારે અન્ય એક યુઝર્સ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા લખ્યુ કે,આવી દુલ્હન તેણે પહેલી વાર જોઈ છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Post : લગ્નમાં કપલ વચ્ચે કબાબમાં હડ્ડી બન્યો તેમનો પાલતું શ્વાન, તસવીરમાં વચ્ચે આવીને આપ્યુ આવું રિએક્શન

આ પણ વાંચો:  Weird News: લો કરી લો વાત ! આ માણસે પોતાના રાઇસ કુકર સાથે કરી લીધા લગ્ન, તસવીરો શેયર કરતા લખી આ વાત

Published On - 1:02 pm, Fri, 1 October 21

Next Article