AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : હાઈવે પર ચાલતી કાર વચ્ચે પાયલોટે પ્લેનનું કર્યુ Emergency Landing, બહાદુરી જોઈ લોકોએ કરી પ્રશંસા

Shocking Video : વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પાયલોટ પ્લેનને હાઈવે પર લેન્ડ કરાવતો જોવા મળી રહ્યો છે. આ સમયે હાઈવે પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. પાઈલટે ખુબ જ ચાલાકીથી પ્લેનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. સદ્દનસીબે પ્લેનમાં સવાર લોકોના જીવ બચી જાય છે. આ વીડિયો કયા સ્થળનો છે તે જાણવા નથી મળ્યુ.

Viral Video : હાઈવે પર ચાલતી કાર વચ્ચે પાયલોટે પ્લેનનું કર્યુ Emergency Landing, બહાદુરી જોઈ લોકોએ કરી પ્રશંસા
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 5:22 PM
Share

Viral Video : સોશિયલ મીડિયા પર સ્ટંટના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. લોકો ખતરો કે ખેલાડી બનવા માટે અલગ અલગ પ્રકારના સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો (Video) અપલોડ કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પાયલોટ પ્લેનને હાઈવે પર લેન્ડ કરાવતો જોવા મળી રહ્યો છે. આ સમયે હાઈવે પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. પાઈલટે ખુબ જ ચાલાકીથી પ્લેનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી હતી. સદ્દનસીબે પ્લેનમાં સવાર લોકોના જીવ બચી જાય છે. આ વીડિયો કયા સ્થળનો છે તે જાણવા નથી મળ્યુ.

પાયલટે પ્લેનનું કર્યુ ઇમરજન્સી લેન્ડિંગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ નું એકાઉન્ટ @crazyclipsonly વારંવાર ચોંકાવનારા વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે, જેમાં એક પ્લેન હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરતું જોવા મળે છે. આ એરક્રાફ્ટ નાનું છે, જેમાં આગળ ફ્લાયવ્હીલ છે. આના પરથી સમજી શકાય છે કે તે હાઈવે પર સરળતાથી ઉતરી શકે છે. જો તે મોટું આંતરરાષ્ટ્રીય વિમાન હોત તો તે ભાગ્યે જ હાઇવે પર ઉતરી શક્યું હોત. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ પોત-પોતાની સ્ટાઈલમાં કમેન્ટ કરી છે. એકે કહ્યું કે પાયલટની આ ક્રિયા દર્શાવે છે કે તે નીડર છે. એકે કહ્યું કે તે કારોને કેવી રીતે ખબર ન પડી કે પ્લેન ઉપરથી આવી રહ્યું છે અને તેઓ રોકાયા વિના રસ્તા પર ચાલી ગઈ. એકે કહ્યું કે જો તેણે તેની કારના પાછળના વ્યુ મિરરમાં પ્લેન લેન્ડ થતું જોયું હોત તો તે ગભરાઈને મરી ગયો હોત.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">