ગર્લફ્રેન્ડને શ્વાનની જેમ ફેરવતો દેખાયો બોયફ્રેન્ડ, કારણ જાણીને દંગ રહી ગયા લોકો

|

Nov 23, 2022 | 5:57 PM

એક યુવક તેની ગર્લફ્રેન્ડને શ્વાનની જેમ રાખે છે. આ પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થતા આખી દુનિયામાં ધમાલ મચી ગઈ છે. તે યુવકે તેની પાછળનું કારણ પણ જણાવ્યુ, આ કારણ જાણીને આખી દુનિયા દંગ રહી ગઈ હતી.

ગર્લફ્રેન્ડને શ્વાનની જેમ ફેરવતો દેખાયો બોયફ્રેન્ડ, કારણ જાણીને દંગ રહી ગયા લોકો
Viral Video
Image Credit source: youtube

Follow us on

પ્રેમ એ દુનિયાની સૌથી પવિત્ર ભાવના છે. આપણે ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ અનેક પ્રેમીઓ અને પ્રેમીઓ વિશે જોયુ અને સાંભળ્યુ હશે પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક અનોખી પ્રેમ કહાની વાયરલ થઈ રહી છે. એક યુવક તેની ગર્લફ્રેન્ડને શ્વાનની જેમ રાખે છે. આ પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થતા આખી દુનિયામાં ધમાલ મચી ગઈ છે. તે યુવકે તેની પાછળનું કારણ પણ જણાવ્યુ, આ કારણ જાણીને આખી દુનિયા દંગ રહી ગઈ હતી.

ટેક્સાસમાં રહેતા 30 વર્ષીય લોરેંજો અને 21 વર્ષીય ઝેનાના અનોખા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં આ યુવક પોતાની ગર્લફ્રેન્ડને શ્વાનની જેમ ફેરવતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેની ગર્લફ્રેન્ડ પિંજળામાં રહેતા, સોનાના પાત્રમાં પાણી પીતા અને શ્વાનની જેમ વિચિત્ર હરકત કરતા જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગર્લફ્રેન્ડને બાળપણથી શ્વાનનો અભિનય કરવાનો શોખ હતો. આ શોખ તેના પર એટલો હાવી થઈ ગયો કે હવે તે શ્વાન જેવી જ હરકતો કરવા લાગે છે. આ વીડિયો વાયરલ થતા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ શું જમાનો આવી ગયો છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઘોર કળિયુગ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, માણસને માણસ જ રહેવા દો .

 

Next Article