Video : આ છોકરીએ સ્પિનિંગ વ્હીલ પર કર્યા ખતરનાક સ્ટંટ, બેલેન્સ જોઈને તમને પણ આશ્વર્ય થશે

|

Oct 18, 2021 | 6:08 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો છવાયેલો છે. આ વીડિયોમાં છોકરી સ્પિનિંગ વ્હીલ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

Video : આ છોકરીએ સ્પિનિંગ વ્હીલ પર કર્યા ખતરનાક સ્ટંટ, બેલેન્સ જોઈને તમને પણ આશ્વર્ય થશે
Stunt Video Viral On Social Media

Follow us on

Viral Video : આજકાલ એક છોકરીનો આશ્ચર્યજનક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે રીતે છોકરી સ્પિનિંગ વ્હીલ પર પોતાની જાતને સંતુલિત કરી રહી છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

સ્પિનિંગ વ્હીલ પર કર્યા જબરદસ્ત સ્ટંટ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરી સ્પિનિંગ વ્હીલ પર ચાલી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સ્પિનિંગ વ્હીલ પર જ્યાં યોગ્ય રીતે ચાલવું મુશ્કેલ છે, ત્યાં આ છોકરી ખતરનાક સ્ટંટ(Stunt) કરતી જોવા મળે છે. જોકે, આ સ્ટંટ જોઈને તમને તમારી આંખ પર પણ વિશ્વાસ નહિ આવે. આ છોકરી ખૂબ જ આરામદાયક રીતે પોતાને સંતુલિત કરીને વ્હીલ પર ચાલતી જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @travel2dare નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ આશ્વર્યજનક સ્ટંટ જોઈને હેરાન છુ… જ્યારે અન્ય યુઝર્સ (Uses) લખ્યુ કે, પહેલી વાર આવુ બેલેન્સ જોયુ. જ્યારે અન્ય યુઝર્સ પણ આ છોકરીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : ગજબ : આ યુવક કિંગ કોબ્રા સાથે બિન્દાસથી કરી રહ્યો છે મસ્તી ! Video જોઈને તમારા હોંશ ઉડી જશે

આ પણ વાંચો : Viral : વૃદ્ધ મહિલા ભીખ માંગીને જીવન જીવવા કરતા કરી રહી છે આ કામ, વૃદ્ધાની ખુદ્દારી જોઈને તમે પણ દંગ રહી જશો

Published On - 6:07 pm, Mon, 18 October 21

Next Article