Video: હાથીને ડાન્સ કરતા જોયા છે? યુવતી સાથે ડાન્સ કરી રહેલા આ હાથીને જોઈને તમે પણ ચોંકી જશો

|

Oct 02, 2021 | 8:22 PM

તાજેતરમાં હાથીને સંબધિત એક ખૂબ જ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં યુવતી સાથે હાથી પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Video: હાથીને ડાન્સ કરતા જોયા છે? યુવતી સાથે ડાન્સ કરી રહેલા આ હાથીને જોઈને તમે પણ ચોંકી જશો
Girl Dance Video Viral On Social Media

Follow us on

Viral Video:  સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર પ્રાણીઓની તસવીરો અને વીડિયો વાયરલ થતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકતો જોઈને ખુબ હસવુ આવે છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્ચર્ય પણ થાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી જે રીતે ડાન્સ સ્ટેપ કરી રહ્યા છે, જે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

યુવતીના પગલે હાથી પણ ઝુલતા જોવા મળ્યા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી સાથે બે હાથીઓ એક પાર્કમાં ઉભા છે. આ યુવતી હાથીઓની સામે ડાન્સ કરી રહી છે. જેમાં મજાની વાત એ છે કે આ યુવતીના ડાન્સને (Dance) જોઈને આ હાથી પણ ઝુલતા જોવા મળી રહ્યા છે. હાથીઓને આ રીતે ઝુલતા જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર elephantsofworld નામના એકાઉન્ટ પરથી શેર કરી કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 38 હજારથી વધુ લાઈક્સ મળી છે.

 

યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યુ કે પહેલીવાર હાથીને ડાન્સ કરતા જોયા. જ્યારે અન્ય યુઝર્સે લખ્યુ કે,ખુબ જ સુંદર નઝારો .

 

 

આ પણ વાંચો : Video : આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્વર્ય ચકિત થયા

 

આ પણ વાંચો : Odisha: જીદ કરો દુનિયા બદલો, ગામ માટે રસ્તો બનાવવા યુવાનીમાં પહાડ કાપવાનું શરૂ કર્યુ ઘરડા બનતા સુધીમાં બનાવ્યો આટલા કિમિ રસ્તો

Next Article