ટ્રેક્ટર પર ખતરનાક સ્ટંટ દરમિયાન થયો અકસ્માત, મરતા મરતા બચ્યો શખ્સ, જુઓ Viral Video

અમુક સ્ટંટમાં સાવધાની ન દાખવવામાં આવતાં તે અકસ્માતમાં ફેરવાઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બે છોકરાઓ આશ્ચર્યજનક રીતે રસ્તા પર ટ્રેક્ટર ચલાવતા જોઈ શકાય છે.

ટ્રેક્ટર પર ખતરનાક સ્ટંટ દરમિયાન થયો અકસ્માત, મરતા મરતા બચ્યો શખ્સ, જુઓ Viral Video
Tractor Stunt Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 9:33 AM

આ દિવસોમાં દેશભરના મોટાભાગના યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે દરેક લોકો રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળે છે. મોટાભાગના યુવાનો બાઇકથી લઇને અન્ય વાહનોમાં સ્ટંટ કરતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ હેરાન રહી જતા હોય છે. અમુક સ્ટંટમાં સાવધાની ન દાખવવામાં આવતાં તે અકસ્માતમાં ફેરવાય જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બે છોકરાઓ આશ્ચર્યજનક રીતે રસ્તા પર ટ્રેક્ટર ચલાવતા જોઈ શકાય છે.

આ પણ વાંચો: Breaking News : કેવડિયા ખાતે ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ, સીએમ રાજ્યનો પ્રથમ ‘ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ’ જાહેર કરશે

Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ

આ દરમિયાન ટ્રેક્ટર ચલાવતો વ્યક્તિ તેના પર સ્ટંટ કરતો જોવા મળે છે. સ્ટંટ કરતાની સાથે જ ટ્રેક્ટર પર બેઠેલી બીજી વ્યક્તિ જમીન પર નીચે પડી જાય છે. સ્ટંટને અકસ્માતમાં ફેરવવામાં વધુ સમય લાગતો નથી. ત્યારે ટ્રેક્ટર ચલાવનાર શખ્સ તાત્કાલિક ટ્રેક્ટર રોકી દે છે. જો તેને ટ્રેક્ટર રોક્યુ ન હોત તો નીચે પડેલા વ્યક્તિનું મૃત્યુ થઈ શક્યું હોત.

ટ્રેક્ટર પર સ્ટંટ પડ્યો ભારે

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને bike_my_life_94 નામની પ્રોફાઈલથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાના લીલા રંગના ટ્રેક્ટર પર એક્રોબેટિક્સ બતાવતો જોવા મળે છે. જે પોતાના ટ્રેક્ટરને હવામાં ઉછાળતો અને લહેરાવતો જોવા મળે છે. જે દરમિયાન તે ટ્રેક્ટરના આગળના વ્હીલને હવામાં ઉંચકીને ચલાવતો જોવા મળે છે.

વીડિયોને 5 મિલિયન વ્યૂઝ મળ્યા છે

વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટરનું આગળનું વ્હીલ જમીનને અડતા જ બાજુમાં બેસેલો શખ્સ જમીન પર ટ્રેક્ટરની નીચે આવી જાય છે. ત્યારે ડ્રાઈવર ટ્રેક્ટર રોકે છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝર્સને ચોંકાવી દીધા છે. જેને આ સમાચાર લખાય ત્યાં સુધી 4 લાખ 67 હજારથી વધુ લાઈક્સ અને 50 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

સ્ટંટના આમ તો ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટંટ કરી પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે આ વીડિયોમાં પણ બે શક્સ ટ્રેક્ટર પર સ્ટંટ કરે છે જોકે સદનસીબે શખ્સ બચી જાય છે પરંતુ આ પ્રકારે સ્ટંટ જોખમી સાબિત થઈ શકે છે જેમાં કોઈનો જીવ પણ જઈ શકે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">