AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરે આ શું ! રેલવે સ્ટેશન પર ભેગા થયા હજારો લોકો, અચાનક કૂતરાની જેમ ભસવા લાગ્યા, ઘટનાનો VIDEO VIRAL

જર્મનીના સેન્ટ્રલ બર્લિનમાં બની હતી. જ્યાં પોટ્સમાર પ્લેટ્ઝ રેલ્વે સ્ટેશન પર હાજર આ તમામ લોકો પોતાની જાતને કૂતરા તરીકે ઓળખવા માટે એકઠા થયા હતા. હવે આ 'ડોગ મીટઅપ'ને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. કેટલાક લોકોએ તેનું સમર્થન કર્યું, જ્યારે મોટાભાગના લોકોએ તેની મજાક ઉડાવીને તેની ટીકા કરી.

અરે આ શું ! રેલવે સ્ટેશન પર ભેગા થયા હજારો લોકો, અચાનક કૂતરાની જેમ ભસવા લાગ્યા, ઘટનાનો VIDEO VIRAL
Thousands of people suddenly started barking like dogs video of the incident went viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:57 AM
Share

જર્મનીથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક રેલ્વે સ્ટેશન પર લગભગ એક હજારથી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. પછી બધા અચાનક કૂતરાની જેમ ભસવા લાગે છે. આ વિચિત્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોકી ગયા છે કે આવું કેમ બન્યુ અને કેમ તેઓ આમ કરવા મજબૂર થઈ ગયા છે.

આ ચોંકાવનારી ઘટના જર્મનીના સેન્ટ્રલ બર્લિનમાં બની હતી. જ્યાં પોટ્સમાર પ્લેટ્ઝ રેલ્વે સ્ટેશન પર હાજર આ તમામ લોકો પોતાની જાતને કૂતરા તરીકે ઓળખવા માટે એકઠા થયા હતા. હવે આ ‘ડોગ મીટઅપ’ને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. કેટલાક લોકોએ તેનું સમર્થન કર્યું, જ્યારે મોટાભાગના લોકોએ તેની મજાક ઉડાવીને તેની ટીકા કરી.

કૂતરાની જેમ ભસવા લાગ્યા લોકો

જો તમે ધ્યાન આપો તો આ વર્ષે જાપાનથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટોકો નામના વ્યક્તિએ 12 લાખ રૂપિયા ખર્ચીને પોતાને માણસમાંથી કૂતરામાં બદલી નાખ્યો. ટોકોએ કહ્યું કે બાળપણથી જ તેને કૂતરા જેવો દેખાવાનો શોખ હતો. તેથી તેણે 14 હજાર ડોલર ખર્ચીને કસ્ટમ ડોગ સૂટ બનાવીને પોતાનું સપનું પૂરું કર્યું. તાજેતરમાં ટોકોએ સમાન આકાંક્ષાઓ ધરાવતા અન્ય લોકો સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બર્લિનમાં વિચિત્ર ડોગ મીટ આનું પરિણામ છે. વાયરલ થયેલી ક્લિપમાં લોકો ભસતા અને એકબીજા સાથે વાતચીત કરતા જોઈ શકાય છે.

લોકો કેમ બન્યા કૂતરા ?

તમને જણાવી દઈએ કે આવા લોકોની ઓળખ ‘થેરિયન’ તરીકે થાય છે. આનો અર્થ એ છે કે જે મનુષ્યો પોતાની જાતને મનુષ્ય સિવાય અન્ય પ્રાણી તરીકે ઓળખાવે છે. આ કોન્સેપ્ટ Furries કરતા અલગ છે, જેમને પ્રાણીઓના પોશાકમાં મજા માણવી ગમે છે. પિટ્સબર્ગની ડ્યુક્વેસ્ને યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના સહયોગી પ્રોફેસર ડૉ. એલિઝાબેથ ફેઈનના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ખરેખર એવું માને છે કે તેમના માનવ શરીરમાં એક અલગ પ્રજાતિની આત્મા છે.

ટોકો ઉપરાંત બ્રિટનના ટોમ પીટર્સ પણ પોતાને ડાલમેટિયન (કૂતરાની એક જાતિ) માને છે. તે જ સમયે, ટોક્યોના એન્જિનિયર ટોરુ ઉએડાએ વરુનો દેખાવ મેળવવા માટે કસ્ટમાઇઝ્ડ સૂટ પર 23 હજાર ડોલર ખર્ચ્યા હતા.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">