Viral Video: સોશિયલ મીડિયા પર એક ક્યૂટ બાળકીનો વીડિયો થયો વાયરલ, જોયા પછી હસવાનું રોકી શકશો નહીં
સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયોમાં રમુઝી હોય છે. તો કેટલાક વીડિયોમાં લોકો ડાન્સ કરતા નજરે આવતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં નાની છોકરી ખૂબ જ ક્યુટ રીતે બોલતી જોવા મળે છે. જેમાં તે કહી રહી છે કે જે તમને કોઈ પાગલ કહે તો ગુસ્સે થવાના બદલે વિચારવુ જોઈએ. આ વાત કેવી રીતે બીજા લોકોને ખબર પડી.
Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયોમાં રમુઝી હોય છે. તો કેટલાક વીડિયોમાં લોકો ડાન્સ કરતા નજરે આવતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Friendship Viral Video : બાળપણમાં આવી હતી ‘ખરી મિત્રતા’, Video જોયા પછી તમને પણ તમારો બેસ્ટ ફ્રેન્ડ ચોક્કસ યાદ આવશે
જેમાં નાની છોકરી ખૂબ જ ક્યુટ રીતે બોલતી જોવા મળે છે. જેમાં તે કહી રહી છે કે જે તમને કોઈ પાગલ કહે તો ગુસ્સે થવાના બદલે વિચારવુ જોઈએ. આ વાત કેવી રીતે બીજા લોકોને ખબર પડી. નાની બાળકી એટલી ક્યૂટ અવાજથી વીડીયોમાં બોલી રહી છે કે એક વાર સાંભળ્યા પછી તમે હસવાનું રોકી શકશો નહી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 21, 2023 04:30 PM
Latest Videos