વરરાજાએ મસ્તીમાં બે મહિલાઓના હાથ પકડી લીધા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

|

Jul 18, 2021 | 9:53 PM

લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સે આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયા આપી છે.

વરરાજાએ મસ્તીમાં બે મહિલાઓના હાથ પકડી લીધા, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
The groom grabbed the hands of two women

Follow us on

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે, જ્યાં લોકો એકથી એક ફની વીડિયો શેયર કરતા રહે છે. આમાંના કેટલાક વીડિયોઝ લોકોને ખુશ કરી દે તેવા હોય છે, જ્યારે કેટલાક વીડિયોને જોઈને આશ્ચર્ય થાય છે. આટલું જ નહીં, યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ્સ પણ કરતા રહે છે. હાલ સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે

આપણે બધા જાણીએ છીએ કે લગ્નપ્રસંગમાં ઘણી રમુજી ઘટનાઓ બને છે. કેટલીક વાર કન્યા અને વરરાજા કંઈક એવું કરે છે જે લોકોને હસાવીને લોટપોટ કરી દે છે. એટલું જ નહીં, તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે. હાલના સમયમાં પણ લગ્નનો એક ફની વીડિયો વાયરલ થયો છે. વરરાજાની મસ્તી આ વીડિયોમાં જોવા જેવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કન્યા અને વરરાજા સ્ટેજ પર ચઢવાની તૈયારી કરી રહ્યા છે. અને વરરાજા સીડી ચઢવા માટે દુલ્હન તરફ હાથ લંબાવે છે. પરંતુ તે પછી કન્યાની પાછળ ઉભેલા કોઈ સંબંધીને મસ્તી કરવાનું મન થાય છે. અને તે વરરાજાને દુલ્હનનો હાથ પકડવાની મંજૂરી આપતી નથી. આ ઉતાવળ અને મૂંઝવણમાં વરરાજા તેની દુલ્હનની સાથે તે સંબંધીનો હાથ પણ પકડી લે છે.

લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સે આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે ભાઈ, અહીં ફક્ત પોતાની દુલ્હનનો હાથ પકડવાનો હોય છે. આ વર્ષે મેં જોયેલી આ શ્રેષ્ઠ ઘટના છે, આશ્ચર્યજનક! આ સિવાય અન્ય ઘણા યૂઝર્સે પણ આ વીડિયોના જુદી જુદી રીતે વખાણ કર્યા છે.

આ પણ વાંચો – ભાવનગરના સિનિયર સિટીઝન સાથે અમદાવાદના બ્રોકર દંપત્તિની ઠગાઇ, નકલી બ્રોશર બતાવી પડાવ્યા 29 લાખ

આ પણ વાંચો – Career in Gaming: શું તમે ગેમ રમવાના શોખીન છો અને આમાં કારકિર્દી બનાવવા માંગો છો ? તો જાણો કેવી રીતે આ સપનાને પરિપૂર્ણ કરી શકશો

Next Article