Viral Video: પોતાના નાના ભાઈ-બહેનની મદદ કરતા બાળકે બધાનું મન મોહી લીધું, જૂઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભાઈ તેના નાના ભાઈ-બહેનોની મદદ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો ખરેખર અદ્ભુત છે અને સાથે જ તે દરેકના દિલ જીતી રહ્યો છે.

Viral Video: પોતાના નાના ભાઈ-બહેનની મદદ કરતા બાળકે બધાનું મન મોહી લીધું, જૂઓ વીડિયો
Elder brother was seen helping his brother and sister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:42 AM

જે પરિવારમાં ભાઈ હોય છે તેઓ ખરેખર નસીબદાર છે. જેનું કારણ માત્ર એટલું જ છે કે મોટા ભાઈ દરેક પરિસ્થિતિ પર પોતાના નાના ભાઈ-બહેનોની રક્ષા કરે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો (Viral Videos) જોયા હશે, જેમાં ભાઈ-બહેનનું સુંદર બંધન જોવા મળશે. આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા (Social Media) પર છવાઈ ગયો છે.

લોકોને આ વીડિયો એટલો ગમે છે કે તેઓ તેને વારંવાર જુએ છે અને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર શેર કરે છે. હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ભાઈ તેના નાના ભાઈ-બહેનોની મદદ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયો (Cute Viral Videos)માં જોઈ શકાય છે કે એક રસ્તા પર ઘણું પાણી છે. જેના કારણે ત્યાં ઉભેલા 2 નાના છોકરા અને 1 નાની છોકરી ત્યાંથી બહાર નીકળી શકતા નથી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

થોડીવાર પછી એક છોકરો તેની નાની બહેનને કમર પર બેસાડીને બીજી બાજુ લઈ જાય છે. પછી તે પાછો એ જગ્યાએ આવે છે જ્યાં બીજો છોકરો ઊભો હતો. પછી તે બીજા એક બાળકને બેસાડીને બીજી બાજુ લઈ જાય છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે પોતાની ચિંતા કર્યા વગર તેના બંને ભાઈ-બહેન આરામથી બીજી બાજુ પહોંચાડી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર શેર કરવામાં આવ્યો છે. તમે સુસાંતા નંદાના પેજ પરના તમામ વીડિયો જોઈ શકો છો.

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે, સાથે જ લોકો આ વીડિયો પર પોતાની લાઈક્સ અને કોમેન્ટ્સ સાથે ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. વીડિયોને શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું એટલા માટે આપણે બધાને એક ભાઈની જરૂર હોય છે.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું આ ભાઈ અને બહેનનું સુંદર બંધન છે. અન્ય એક યુઝરે લખ્યું, મારા મોટા ભાઈએ મને ક્યારેય આ રીતે બેસાડ્યા નથી. મેં તેને ઘણી વખત આ રીતે બેસાડ્યા છે. હું તેના કરતા વધુ મજબૂત હતો.

ભાઈઓ એકબીજાને ટેકો આપવાનું પસંદ કરે છે. ત્રીજા યુઝરે લખ્યું થેન્ક યુ સર અમારા સુધી આવા પ્રેમાળ વીડિયો પહોંચાડવા માટે. લોકો આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી સરકારને 3 વર્ષમાં થઈ 8.02 લાખ કરોડની કમાણી, નાણાપ્રધાને સંસદમાં આપ્યો જવાબ

આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશન કોરોનાના લઇને સતર્ક, રેલ્વે અને બસ સ્ટેશન પર પણ ટેસ્ટિંગ શરૂ કર્યું

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">