Video : લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ, બિન્દાસથી ડાન્સ કરતી આ દુલ્હને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

|

Oct 17, 2021 | 3:25 PM

આજકાલ એક દુલ્હનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ દુલ્હનનો અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ, બિન્દાસથી ડાન્સ કરતી આ દુલ્હને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
Bride Video Viral on Social media

Follow us on

Viral Video : ઈન્ટરનેટ પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.લગ્નની વિધીથી લઈને  ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ આશ્વર્ય થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દુલ્હનના ડાન્સ મુવ્સ (Dance Moves) જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

લગ્નમાં દુલ્હનનો અલગ અંદાજ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હન તેના ફ્રેન્ડસ સાથે pappu cant dance saala સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે.જ્યારે અન્ય મહેમાનો તેને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે.આ દુલ્હનનો સ્વૈગ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

આ દુલ્હનનો સ્વૈગ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર @choreographymaheema નામના પેઝ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,દુલ્હન લગ્નના પોશાકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.જ્યારે અન્ય યુઝર્સ પણ દુલ્હનના ડાન્સની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : આ ટેણિયાએ જીત્યુ સચિન તેંડુલકરનું દિલ, બાળકની બોલિંગ જોઈને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો : ગજબ : ઘર કે સાપનો અડ્ડો ? ઘરમાંથી 92 ઝેરી સાપ મળી આવતા પરિવારના હોંશ ઉડી ગયા

Next Article