AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હાસ્યનો ડાયરો’: બ્રિટનની ‘મહારાણી’એ બીજા વિશ્વ યુદ્ધ સહિત બધી વસ્તુઓ જોઈ, એક જ વસ્તુ જોવાની બાકી રહી ગઈ…!!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: બ્રિટનની 'મહારાણી'એ બીજા વિશ્વ યુદ્ધ સહિત બધી વસ્તુઓ જોઈ, એક જ વસ્તુ જોવાની બાકી રહી ગઈ...!!!
hasya no dayro
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 11:37 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ST ડેપોમાંથી બસ જ મોડી ઉપડે તો આખા રૂટમાં ફેરફાર થાય જ ને…વાંચો મજેદાર જોક્સ —————————-

(એક કંજૂસ છોકરાને કંજૂસ છોકરી સાથે પ્રેમ થઈ ગયો…)

છોકરી : જ્યારે પપ્પા સુઈ જાશે ત્યારે હું શેરીમાં સિક્કો ફેંકીશ… અવાજ સાંભળીને તરત અંદર આવી જાજે….

(પરંતુ, છોકરો સિક્કો ફેંક્યો એના 1 કલાક પછી આવ્યો..)

છોકરી : અરે, આટલી વાર કેમ લગાડી..?

છોકરો : હું ત્યાં સિક્કો શોધી રહ્યો હતો…

છોકરી : અરે, પાગલ મેં સિક્કાને દોરીથી બાંધીને ફેંક્યો હતો…પાછો ખેંચી લીધો હતો…

😂🤣😂

———————-

પતિ – પત્ની હાથ પકડીને બજારમાં ફરી રહ્યા હતા..

તેને જોઈને તેના મિત્રએ કહ્યું- આટલા વર્ષો પછી પણ આટલો પ્રેમ..???

પતિ : અરે, ભાઈ કેવો પ્રેમ..?! હાથ મુકી દઉં તો દુકાનમાં જતી રહે છે…!!!

😜😂

——————————

બ્રિટનની ‘મહારાણી’એ બીજું વિશ્વ યુદ્ધ જોયું..

જાપાન પર પડેલા અણુબોમ્બ જોયા.. શીત યુદ્ધ જોયું.. હિટલરને જોયો.. ગાંધીજીને જોયા..

વિરાટ કોહલીની 71મી સદી પણ જોઈ…

બસ,……’તલાટીની પરીક્ષા’ ના જોઈ શક્યા..!!!

🤣😂 —————————

(દાદી તેની પૌત્રીને…)

દાદી : અરે, બેટા રસોઈ બનાવતા શીખી લે… થોડીક રસોઈ તો આવડવી જ જોઈએ….

પૌત્રી : પણ, કેમ દાદી..??

દાદી : અરે, ક્યારેક પતિ ઘરે ના હોય તો, ભૂખ્યા પેટે થોડું સુવાય..????!!

(આને કહેવાય, દાદીનું ટેલેન્ટ)

😜

———————-

કર્મચારી : સર, તમે પરણેલા લોકોને જ કેમ જોબ પર રાખો છો..?

બોસ : તેને બેઈજ્જતી સહન કરવાની ટેવ હોય છે અને ઘરે જવાની ઉતાવળ નથી હોતી…!!!

😂🤣😂 ————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">