TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ કહ્યુ મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…

|

Nov 03, 2021 | 9:27 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્નિએ કહ્યુ મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું... તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી...
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

મિત્રએ મને પૂછ્યું : તારા સુખી દાંપત્યનું રહસ્ય શું છે?

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મારો જવાબ : એ એના રસ્તે.. અને..

 

હું પણ એના જ રસ્તે.!
😃

2

લગ્નમાં ફાલતું ખર્ચાઓનું ઉત્તમ ઉદાહરણ છે વરારાજાની તલવાર

જે બાકીની જીંદગીમાં ક્યારે તેના કામ નથી આવતી.

3

ટીચર : માછલીઓ બોલી કેમ નથી શક્તી ?

પપ્પુ : પાણીમાં મોઢુ નાખીને જુઓ શું તમારો અવાજ નીકળે છે.

4

પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…

પતિ :- હવે તો એકજ ઉપાય છે… ” પોસ્ટમોર્ટમ ” કરાવીએ…!!
🥵🥸🥰

5

પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ…???

પતિનો નિર્દોષ જવાબ :
“એણે” હજી કઈ કીધું નથી..!😳🥺

6

લોકો બાપનું નામ બદનામ કરે છે…
આ રાજ કુન્દ્રા એ તો પત્ની નું નામ બદનામ કર્યું..!
😀😂🤬

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Two WhatsApp Account in One Smartphone : એક જ ફોનમાં 2 વોટ્સએપ યૂઝ કરવું છે એકદમ સરળ, વાંચો વિગત

આ પણ વાંચો –

IND vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ, જાણો

આ પણ વાંચો –

શું તમને ખબર છે તમારા ખિસ્સામાં રહેતી ચલણી નોટ કાગળની બનેલી નથી! જાણો ભારતીય ચલણ અંગેના Interesting Facts

Next Article