AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: નર્સે ક્હયુ તમે પાંચ વાર ઉંડો શ્વાસ લો અને પછી છોડો

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': નર્સે ક્હયુ તમે પાંચ વાર ઉંડો શ્વાસ લો અને પછી છોડો
TV9 Gujarati 'Hasya No Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:01 PM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

તમે કયા સાબુથી ન્હાઓ છો?

doux

એટલે? dove પતવા આવ્યો એટલે lux ને ચોંટાડયો છે.

😜🤣🤣😎😎🤗

…………………………………………………………………………………….

કામવાળી- બેન હું કાલથી કામે નહીં આવું.. બેન- શું કામ? પગાર ઓછો પડે છે ? સાહેબે કાઇં કીધું ? કામવાળી- ના ના એવું કશું જ નથી.. મારો ઘરવાળો ના પાડે છે.. એ કહે છે બીજે ભલે કામે જા પણ ત્યાં તારે જવાનું નથી.. બેન- પણ કાઇં કારણ તો હશે ને ? એમને ફોન લગાડ .. હું વાત કરીશ.. બાઇ ફોન લગાડે છે.. બેન-કેમ ભાઇ તમે તમારી ઘરવાળીને મારે ત્યાં કામ કરવાની કેમ ના પાડો છો ? ઘરવાળો- બેન માફ કરજો અને ખોટુ ના લગાડતાં .. પણ જે રીતે તમે તમારા ઘરવાળાને ઘઘલાવો છો ને એ જોઇને મારી ઘરવાળી બગડી છે… તેણે પણ મને ઘઘલાવવાનું શરૂ કર્યું છે.. એ વધારે બગડે એ પહેલા મારે તમારા ઘરનું કામ છોડાવી દેવું છે… બસ.. 🤦‍♂️😆

…………………………………………………………………………………………………………..

નર્સ:- તમે પાંચ વાર ઉંડો શ્વાસ લ્યો અને પછી છોડો. દર્દીએ પ્રમાણે કર્યું. નર્સ:-હવે શું અનુભવ્યું એ કહો? દર્દી:-તમારું બોડી સ્પ્રે બહુ સરસ છે!!! નર્સ- તમને કોરોના મટી ગયો છે, હવે ઘેર ઉપડો!

😅😅

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

મુંબઈમાં ઠંડી વધી તો સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ, લોકોએ કહ્યું- લાગે છે બરફ પડશે

આ પણ વાંચો –

આ વ્યક્તિના ડાન્સ સ્ટેપ્સ જોઈ સારા-સારા ડાન્સરોને વળી જાય પરસેવો, જુઓ આ જબરદસ્ત Viral વીડિયો

આ પણ વાંચો –

Viral: હવે ગુલાબ જાંબુના વડા જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ બોલ્યા ‘આ એક જ બાકી હતું’

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">