મુંબઈમાં ઠંડી વધી તો સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ, લોકોએ કહ્યું- લાગે છે બરફ પડશે

જ્યારથી સમાચાર આવ્યા છે કે મુંબઈમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે, ત્યારથી લોકોએ સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ કર્યો છે.

મુંબઈમાં ઠંડી વધી તો સોશિયલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ, લોકોએ કહ્યું- લાગે છે બરફ પડશે
Memes go viral on Social media after heavy cold in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:39 PM

આ સમયે સમગ્ર ભારતમાં ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં લોકો ઘરમાં જ બેસી રહેવાનું પસંદ કરી રહ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના (Mumbai) તાપમાનમાં થોડો ફેરફાર થઈ શકે છે. તમે બધા જાણો છો કે સોમવારે મુંબઈના તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. સાથે જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રાત્રે મુંબઈનો પારો 14 ડિગ્રી સુધી ગગડી શકે છે.

હવે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ જોવા મળી રહ્યા છે. હવે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે મુંબઈનું હવામાન જોઈને સોશિયલ મીડિયા પર ફની મીમ્સ જોવા મળી રહ્યા છે. આ મીમ્સ એટલા ફની (Funny Memes) છે કે દરેક જગ્યાએ વાયરલ થઈ ગયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મીમ્સ શેર કરતા એક યુઝરે લખ્યું કે આ વખતે જે પ્રકારની ઠંડી પડી રહી છે તેને જોઈને લાગે છે કે આ વખતે મુંબઈમાં બરફવર્ષા ન થાય તો સારુ. અન્ય એક યુઝરે લખ્યું કે મુંબઈના લોકો યુગો પછી અનુભવી રહ્યા છે કે આખરે શિયાળો કેવો હોય છે. આ સિવાય ઘણા લોકોએ ફની મીમ્સ દ્વારા મુંબઈના હવામાન પર તેમની પ્રતિક્રિયા નોંધાવી હતી. તો હવે તમે વાયરલ થઈ રહેલા મીમ્સ જુઓ.

આ પણ વાંચો –

Maharashtra Cold Wave :મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડી, મહાબળેશ્વરમાં 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, મુંબઈમાં પણ વાયુ પ્રદૂષણ વધ્યું

આ પણ વાંચો –

Maharashtra: કોરોનાની રોકેટ ગતિ, અત્યાર સુધીમાં 89 ટકા કોરોના દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત, સર્વેમાં થયો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">