TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: મેં પૂછ્યું શું તમારા લગ્ન થઈ ગયા ??

|

Jan 20, 2022 | 8:57 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: મેં પૂછ્યું શું તમારા લગ્ન થઈ ગયા ??
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

મેં પૂછ્યું શું તમારા લગ્ન થઈ ગયા ??
.
.
એમણે કહ્યું ના ના હું તો એમ જ ટેન્શનમાં છું…😇😎
.
😝😜😛😂😀😛

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

…………………………………………………………………………………………………….

સાહેબે ક્લાસમા પુછયુ : સીનિયર અને જૂનિયરમાં શુ ફરક છે ?

ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો.

સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.

કાનજીએ કીધુ કે “જે સમુદ્રની પાસે રહે છે તે……સી નિયર (sea-near)”

અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂ નિયર (zoo-near)!

સાહેબ માટે 108 ambulance તાબડ-તોબ મંગાવવી પડી.

……………………………………………………………………………………………………….

ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા..

વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો.

કવિતા અને નિબંધ માં શું ફરક છે?

એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મેડમ પ્રેમિકા નો એક એક શબ્દ કવિતા છે….અને પત્ની જે બોલે તે નિબંધ…

મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો આને સાચો જવાબ કેમ ખબર ? .

😂🤣😂😂🤣😂

…………………………………………………………………………………….

શિક્ષક :- એ કોણ છે, જે હવામાં

ઉડે.. પણ બચ્ચા જમીન પર આપે ?

થોડા સમય પછી વર્ગમાંથી જવાબ આવ્યો…

“એરહોસ્ટેસ”

માસ્તર બેભાન

🤣🤣😅🤣🤪😅

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Baby Miracle : ડૉક્ટર અને કેબિન ક્રૂની મદદથી મહિલાએ ચાલુ ફ્લાઈટમાં બાળકને આપ્યો જન્મ, જુઓ PHOTOS

આ પણ વાંચો –

Video: રણમાં હિમવર્ષા ! બરફની સફેદ ચાદરથી ઢંકાયું વિશ્વનું સૌથી મોટું રણ Sahara, તાપમાન માઈનસ 2 ડિગ્રી

આ પણ વાંચો –

વેક્સિન લઈ લો : રસ્તા વચ્ચે કોરોના વેક્સિન માટે બુમો પાડતી આ મહિલાનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

Next Article