TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જમાઈ એ સસરાને કીધું કે તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે !!!

|

Dec 08, 2021 | 5:05 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: જમાઈ એ સસરાને કીધું કે તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે !!!
Tv9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

નવું આયું લ્યા માર્કેટમાં,

દુલ્હન રોવે ગેટ સુધી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દુલ્હો રોવે ઠેઠ સુધી.

🤭 😜 😝 🤣 🤠

……………………………………………………………….

😂😂😂😂😂😂😂😂
જમાઈ એ સસરાને કીધું
કે તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે ,
એણે મને લગન પહેલાં કહ્યું હતું કે મને સ્તુતિ આવડે છે એટલે હું એના માટે ધાર્મિક પુસ્તકો લાવ્યો પણ એને તો કાંઈ નથી આવડતું.
સસરાએ કીધું કે જમાઈરાજ તમને સંભળાયું ખોટું એ સ્તુતિ નહીં પણ સ્કૂટી આવડે છે એમ બોલી હશે. એ તોતડી છે
🥱મોટો વિશ્વાસઘાત🥱

😭😭😭😭😭😭😭😭

……………………………………………………………

અમેરીકા વાળા – તમે ઇલેક્ટ્રીક વાયર આટલા ઉંચે કેમ રાખો છો ?

ભારત વાળા – અમારા બૈરાઓ તેના ઉપર કપડાં ન સૂકવે તે માટે !

…………………………………………………………….

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

…………………………………………………………..

(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)

ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!

પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું

😂😜😂😂😜😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Vibrant Gujarat Summit 2022: દુબઈમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો મુલાકાતનો પ્રારંભ, યુએઇએના મંત્રી સાથે બેઠક યોજી

આ પણ વાંચો –

Gram Panchayat Election : તાપીના વ્યારાનું ચીખલવાવ ગામ ફરી સમરસ થયું, જિલ્લાનું પ્રથમ મહિલાઓ સંચાલિત સમરસ ગામ બન્યું

આ પણ વાંચો –

RAJKOT : સરધાર સ્વામિનારાયણ મંદિરે 10 ડિસેમ્બરથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આઠ દિવસીય મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે

 

Next Article