AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog On Social media : આ શ્વાન પાસે છે કરોડોની સંપત્તિ, દર વર્ષે આઠ કરોડથી વધુ કમાય છે, ફોલોઅર્સ પણ કરોડોમાં

Dog Income From Social Media : સોશિયલ મીડિયા દ્વારા કરોડોની કમાણી વિશે માણસોએ તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે એક કૂતરો આ પ્લેટફોર્મથી આઠ કરોડથી વધુની કમાણી કરે છે.

Dog On Social media : આ શ્વાન પાસે છે કરોડોની સંપત્તિ, દર વર્ષે આઠ કરોડથી વધુ કમાય છે, ફોલોઅર્સ પણ કરોડોમાં
Dog Income From Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 4:37 PM
Share

Social Media Influencer Income : છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ સોશિયલ મીડિયાથી ઘણી કમાણી કરી છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પરથી લોકો લાખો અને કરોડોની કમાણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયાથી ઘણા સ્ટાર્સ સામે આવ્યા છે, જેઓ આજે જબરદસ્ત કમાણી કરી રહ્યા છે, પરંતુ શું તમે ક્યારેય સોશિયલ મીડિયાથી કરોડો રૂપિયા કમાતા કૂતરા વિશે સાંભળ્યું છે? તે આશ્ચર્યજનક નથી.

આ પણ વાંચો : Savitribai Phule Jayanti : મહિલાઓ માટે મિશાલરૂપ એવા દેશની પહેલી મહિલા શિક્ષકની જન્મજયંતી, કુપ્રથાઓ સામે ઉઠાવ્યો હતો અવાજ

સોશિયલ મીડિયા સ્ટાર આ કૂતરો કરોડો રૂપિયા કમાય છે. આ એક ગોલ્ડન રીટ્રીવર ડોગ છે, જેની વાર્ષિક કમાણી 8 કરોડ 28 લાખ રૂપિયા છે. પ્રિટેન્ડ પેટ મેમોરીઝ નામની કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટકર વિશ્વમાં પ્રથમ નંબરનો ઈન્ફ્લુએન્સર છે. ટકરની માલિકનું નામ કર્ટની બડગીન છે અને તે ટકરનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરે છે.

ક્યાંથી થાય છે આટલી કમાણી

કર્ટનીએ ન્યૂયોર્ક પોસ્ટમાં જણાવ્યું કે, YouTube 30 મિનિટના વીડિયો માટે 30 લાખથી 50 લાખ રૂપિયા ચૂકવે છે. 3 થી 8 ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે 16 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. બીજી તરફ ડોગ બાકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાર્ષિક આઠ કરોડથી વધુની કમાણી કરે છે.

કેવી રીતે શરૂ થઈ સફર

કૂતરાના માલિક બડજિન જણાવે છે કે તે પહેલા ઘરોમાં સફાઈનું કામ કરતી હતી. 31 વર્ષીય કર્ટની બડગિને જણાવ્યું હતું કે તેના પતિ અગાઉ સિવિલ એન્જિનિયર હતા. બંનેએ તેમની નોકરી છોડી દીધી અને ટકરનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે લોકપ્રિયતા વધી અને આજે તેઓ કરોડોમાં કમાય છે.

લોકોને આ વીડિયો ઘણો પસંદ આવે છે

જૂન 2018માં ટકર આ લોકોને મળ્યો હતો, જ્યારે તે માત્ર આઠ અઠવાડિયાનો હતો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તે જ સમયે બનાવવામાં આવ્યું હતું. પહેલા વીડિયોમાં કૂતરો આઈસ ક્યુબ સાથે રમી રહ્યો હતો, જેને ઘણા લોકોએ પસંદ કર્યો હતો. માત્ર 6 મહિનામાં તેના 60 હજાર ફોલોઅર્સ થઈ ગયા. ડોગના યુટ્યુબ પર 51 લાખ, ઈન્સ્ટાગ્રામ પર 34 લાખ, ટ્વિટર પર 62 લાખ અને ફેસબુક પર 43 લાખ ફોલોઅર્સ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">