Video : કેન્સર સામે લડી રહેલા પિતાને દીકરાએ આ રીતે આપી હિંમત, વીડિયો જોઈને તમને પણ થશે આશ્વર્ય !

|

Sep 24, 2021 | 6:16 PM

દુનિયામાં પિતા-પુત્રના સંબંધ જેવો બીજો કોઈ સંબંધ નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પિતા-પુત્રનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.

Video : કેન્સર સામે લડી રહેલા પિતાને દીકરાએ આ રીતે આપી હિંમત, વીડિયો જોઈને તમને પણ થશે આશ્વર્ય !

Follow us on

Viral Video: ઘણી વખત વ્યક્તિને એવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે જેને કારણે તેની હિંમત તુટી જાય છે. સ્વાભાવિક છે કે દરેક માણસના જીવનમાં સુખ હોય તો દુ: ખ પણ હોય. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારું જીવન કેવી રીતે જીવો છો. આજકાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ઈમોશનલ વીડિયો (Emmotional Video) વાયરલ થઈ રહ્યો છે. આ પિતા માટે દિકરો જે કરે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

કેન્સર સામે લડી રહેલા પિતાને દીકરાએ આ રીતે આપી હિંમત,

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,એક દિકરો તેના પિતાને હિંમત (Courage) આપવા માટે તેના વાળ કાપી નાખે છે.કેન્સર સામે લડતા તેના પિતાને હિંમત આપવાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.લોકો દિકરાની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેટ પર Good news Corres નામના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા (Comments)આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ખરેખર આ પુત્ર પર ગર્વ છે.જ્યારે અન્ય યુઝર્સ પણ તેની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ યુઝર્સની પ્રતિક્રિયા

 

આ પણ વાંચો: Viral Video : દુલ્હને લગ્નના દિવસે એટલા સુંદર અવાજમાં ગાયું ગીત કે વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો: ગજબ ! પાલતુ ડોગીને ઇન્સ્ટા સ્ટાર બનાવે છે આ કંપની, 1 પોસ્ટ દ્વારા ડોગીના માલિક કમાઇ લે છે આટલા લાખ

Published On - 2:38 pm, Fri, 24 September 21

Next Article