AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: મગરની ઉદારતા… નદીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ પરિવારને સોંપવા આવ્યો, લોકોએ કહ્યું- આ ચમત્કાર છે

આ પ્રાણીઓ માત્ર પોતાની સંતાન કે સંબંધીઓ માટે જ લાગણીઓ રાખી શકે છે પણ ક્યારેક કોઈ મગરને માણસો પ્રત્યે દરિયાદિલી બતાવતા જોયો છે? હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મગરની દરિયાદિલીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

Viral Video: મગરની ઉદારતા... નદીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ પરિવારને સોંપવા આવ્યો, લોકોએ કહ્યું- આ ચમત્કાર છે
Shocking Viral Video Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 11:53 PM
Share

પાણી અને જમીન પર ફરતા મગર દુનિયાના સૌથી ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. આ પ્રાણીની ટક્કર જ્યારે માણસ સાથે થાય છે, ત્યારે તે ભયાનક લડાઈમાં માણસને જ જીવ ગુમાવો પડે છે. ઘણીવાર તો મગરના ઝાપટામાં આવવાથી માણસના મૃતદેહ પણ નથી મળતા. સોશિયલ મીડિયા પર મગરની લડાઈના અને તેના શિકારના અનેક ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે.

મગર, સિંહ, વાઘ, ચિંત્તા પાસે ક્યારેય દરિયાદિલીની આશા ન રાખી શકાય. દુનિયાના દરેક જીવની જેમ આ ખતરનાક પ્રાણીઓની બનાવટ અને ખાસિયત પણ અલગ અલગ હોય છે. આ પ્રાણીઓ માત્ર પોતાની સંતાન કે સંબંધીઓ માટે જ લાગણીઓ રાખી શકે છે. પણ ક્યારેક કોઈ મગરને માણસો પ્રત્યે દરિયાદિલી બતાવતા જોયો છે? હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મગરની દરિયાદિલીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આ વાયરલ વીડિયો કઈ જગ્યાનો અને કયા સમયનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયોમાં મગરની દરિયાદિલી જોઈ સૌ કોઈ ભાવુક થયા છે. વાયરલ વીડિયોમાં એક જળાશયમાં કોઈ બાળકનો મૃતદેહ તરીતો દેખાય છે. આ મૃતદેહ ધીરે ધીરે કિનારા તરફની બોટ પાસે આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક મગર પોતાની પીઠ પર નાના બાળકનો મૃતદેહ લઈને તેમના પરિવારને સોંપવા આવ્યો હતો.

આ રહ્યો એ ચોંકાવનારો વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મારી પ્રાર્થના તે બાળક અને પરિવાર સાથે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનને પ્રાર્થના કે કોઈને આવી મૌત ન આપે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">