સિક્યુરિટી ગાર્ડનો અનોખો અંદાજ ! આ કોલેજના ગાર્ડે ‘જુલી-જૂલી’ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ VIDEO

|

Dec 10, 2021 | 5:20 PM

આ દિવસોમાં સિક્યુરિટી ગાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે જુલી-જુલી સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે.

સિક્યુરિટી ગાર્ડનો અનોખો અંદાજ ! આ કોલેજના ગાર્ડે જુલી-જૂલી સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ VIDEO
Security Guard video goes viral

Follow us on

Viral Video : આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં સૌ કોઈ તેનુ ટેલેન્ટ (Talent) દેખાડવાની હરોળમાં છે. ઈન્ટરનેટે ઘણા લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. પછી તે ડાન્સિંગ ડબ્બુ અંકલ હોય કે બચપન કા પ્યાર સોંગ ગાઈને છવાયેલો સહદેવ હોય. સોશિયલ મીડિયા(Social Media)  દ્વારા ઘણા લોકોને તેમની પ્રતિભાને કારણે નવી ઓળખ મળી છે. તાજેતરમાં આવો જ એક સિક્યુરિટી ગાર્ડના ટેલેન્ટનો વીડિયો સામે આવ્યો છે.જેમાં તે વ્યક્તિ જે રીતે ડાન્સ કરી રહ્યો છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિક્યોરિટી ગાર્ડ ‘જોની કા દિલ તુમ પે આયા જૂલી’ સોંગ પર ડાન્સ કરતો જોવા મળે છે. આ જોઈને ત્યાં હાજર વિદ્યાર્થીઓ પણ તેને ઉત્સાહિત કરતા જોવા મળે છે. સિક્યોરિટી ગાર્ડના ડાન્સ સ્ટેપ્સ(Dance Step)  જોઈને હાજર વિદ્યાર્થીઓ જ નહીં પણ સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ તેની વાહ વાહ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જુઓ વીડિયો

ડાન્સ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો JNU ડાન્સ ક્લબ દ્વારા ટ્વિટર(Twitter) પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘કલાકારની કળા ક્યારેય મરતી નથી …..!!! આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, અમેઝિંગ…. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હું વિશ્વાસ કરી શકતો નથી. આ સિવાય કેટલાક યુઝર્સ સિક્યુરિટી ગાર્ડની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવવુ રહ્યુ કે, 1987ની બોલિવૂડ એક્શન ફિલ્મ ‘જીતે હૈ શાન સે’માં મિથુન ચક્રવર્તી, સંજય દત્ત અને ગોવિંદાએ અભિનય કર્યો હતો.

 

આ પણ વાંચો : Video : મહાનાયક અમિતાભ બચ્ચને શેર કર્યો શરાબી બિલાડીનો વીડિયો, નશામાં ટ્લ્લી થયેલી બિલાડી જોઈને ચાહકો દંગ રહી ગયા !

આ પણ વાંચો : Viral Video : લગ્નમાં મિત્રોએ એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”

Next Article