સચિન તેંડુલકરે માતા સાથે માણ્યો સીઝનની પ્રથમ કેરીનો આનંદ, જુઓ Viral Video

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર તેની માતા રજની તેંડુલકર સાથે સીઝનની પ્રથમ કેરીનો આનંદ માણતાં નજરે ચડ્યા હતા. તેમણે કેરીની એક સ્લાઈસ ખાધી અને કહ્યું "અચ્છા હે" આ વીડિયોમાં એક પુત્ર અને તેમની માતા વચ્ચેનો પ્રેમ અને આદર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

સચિન તેંડુલકરે માતા સાથે માણ્યો સીઝનની પ્રથમ કેરીનો આનંદ, જુઓ Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:11 PM

હાલ કેરીની સીઝન આવી ગઈ છે. ત્યારે કેરીના રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેની વચ્ચે દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેની માતા રજની તેંડુલકર સાથે સીઝનની પ્રથમ કેરીનો આનંદ માણતાં નજરે ચડ્યા હતા. તેમણે કેરીની એક સ્લાઈસ ખાધી અને કહ્યું “અચ્છા હે” આ વીડિયોમાં એક પુત્ર અને તેમની માતા વચ્ચેનો પ્રેમ અને આદર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ પણ વાચો: Viral Video : એક કપલે નદીના પાણીમાં બેસીને મગરને ખવડાવ્યો ખોરાક, લોકોએ કહ્યું- આ હિંમત નથી, મૂર્ખતા છે

તેંડુલકરે સોશિયલ મીડિયા પર તે બંનેનો હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે, જેમાં તે પાકેલી કેરીઓથી ભરેલી થાળી પકડીને હસતા જોઈ શકાય છે. જેનો વિડીયો તેમણે તેમના ટ્વીટર હેન્ડલર પણ શેર કર્યો હતો. કેપ્શનમાં, તેંડુલકર લખે છે: ‘મારા જીવનમાં ખૂબ જ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ ખાસ વ્યક્તિ સાથે આ સિઝનની પ્રથમ કેરીની મજા માણિ રહ્યો છું.’ આ પોસ્ટને ચાહકો તરફથી પ્રેમ મળ્યો હતો. તેમના આ વીડિયોને એક જ કલાકમાં 5 લાખથી પણ વધારે લોકોએ જોયો હતો અને 50 થી વધારે લોકોએ લાઈક પણ કર્યો હતો.

સચિને બિલ ગેટ્સ સાથે ફોટા શેર કર્યા હતા

આ પહેલા તેંડુલકરે કહ્યું કે જ્યારે તેઓ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે મળ્યા હતા જ્યા તેમને સચિન સાથે પરોપકારને લઈને વાતચીત કરી હતી. જે ફોટોને શેર કરતા સચિને લખ્યું હતું કે, આપણે બધા એક વિદ્યાર્થી તરીકે છીએ અને આજે બિલ ગેટ્સ સાથેની મુલાકાતમાં બાળકોની આરોગ્ય સંભાળ અને તેમની ભલાઈ માટે ચર્ચા કરી હતી તે અંગે સચિને કહ્યું હતુ કે તે શીખવાની સારી તક હતી.

ક્રિકેટરે અબજોપતિનો આભાર માન્યો છે અને લખ્યું કે વિચારો વહેંચીને પડકારોનો સમાધાન કરવાનો આ એક સારો રસ્તો છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર પોતે ચાઈલ્ડ વેલફેરને લઈને કામ કરી રહ્યા છે ત્યારે આ અંગે બિલ ગેટ્સે તેમની સુરક્ષા અને તેમની ભલાઈ માટેની ચર્ચા કરી હતી. ત્યારે આ પોસ્ટ પર ખુદ્ બિલ ગેટ્સે પણ પ્રતિક્રિયા આપી હતી.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">