પીવી સિંધુનો ‘કચ્ચા બદામ’ ગીત પર ડાન્સનો વીડિયો થયો Viral, જુઓ વીડિયો

કચ્ચા બદામ ઇન્ટરનેટ પરના સૌથી ટ્રેન્ડી ગીતોમાંનું એક છે, જેમણે બધા ડાન્સ ટ્રેન્ડને પાછળ છોડી દીધો છે અને તેને આજની જેમ વાયરલ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, સિંધુ પણ ઈન્સ્ટાગ્રામ પર ગીતને રીલીંગ કરવાથી પોતાને રોકી શકી ન હતી.

પીવી સિંધુનો 'કચ્ચા બદામ' ગીત પર ડાન્સનો વીડિયો થયો Viral, જુઓ વીડિયો
PV Sindhu dances On ‘Kacha Badam’ song (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 9:36 AM

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)’કચ્ચા બદામ‘ (Kacha Badam)ટ્રેન્ડમાં સામેલ થનાર નવી સેલિબ્રિટી બની ગઈ છે કારણ કે તેણીએ મગફળી વેચનાર ભુવન બદ્યાકર દ્વારા બનાવેલ આકર્ષક ગીત પર ડાન્સ કર્યો હતો. કચ્ચા બદામ ઇન્ટરનેટ પરના સૌથી ટ્રેન્ડી ગીતોમાંનું એક છે, જેમણે બધા ડાન્સ ટ્રેન્ડને પાછળ છોડી દીધો છે અને તેને આજની જેમ વાયરલ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, સિંધુ પણ ઈન્સ્ટાગ્રામ પર ગીતને રીલીંગ કરવાથી પોતાને રોકી શકી ન હતી. હાલ પીવી સિંધુનો કચ્ચા બદામ સોન્ગ પર ડાન્સ વાયરલ થઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર સિંધુએ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે પીળા સલવાર સૂટ પહેરલી જોઈ શકાય છે તેમજ તેણે આ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. ત્યારે આ વાયરલ ડાન્સ ટ્રેન્ડના હૂક સ્ટેપ્સ કર્યા અને સિંધુએ કેપ્શન સાથે વીડિયો અપલોડ કર્યો જેમાં બે યલો હાર્ટ ઇમોજીસ અને હેશટેગ હતા. નોંધનીય છે કે, સિંધુની ડાન્સ રીલને એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં 1.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

વર્ક ફ્રન્ટ પર, સિંધુ, જે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા છે, તે મંગળવારથી શરૂ થનારી જર્મન ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતના અભિયાનનું નેતૃત્વ કરશે. સિંધુની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંત અને લક્ષ્ય સેન પણ હશે.

View this post on Instagram

A post shared by Sindhu Pv (@pvsindhu1)

ત્યારે સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશનલ ખાતે ખિતાબ જીત્યો અને જાન્યુઆરીમાં ઈન્ડિયન ઓપનમાં તેની પ્રથમ સુપર 500 ટ્રોફી જીતી, ત્યારે શ્રીકાંતે કોવિડ-19 ચેપને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળ્યા પછી વર્લ્ડ ચેમ્પિયનશિપની ગતિ થોડી ફિકી દેખાય.

2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ પછી સિંધુનું લખનૌ ટાઇટલ તેણીનું પહેલું હતું અને તેનાથી પ્રેસર થોડું ઓછું જરૂર રહ્યું હશે, પરંતુ યુરોપિયન લેગ દરમિયાન તેણે ટોપ ગીયર મારવા પડશે, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી ઇવેન્ટ્સ બીગ ટિક્ટ ઈવેન્ટ્સ છે.

સાતમી ક્રમાંકિત સિંધુ આ અઠવાડિયે વિશ્વમાં નંબર 11 થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. એક જીતથી તેણીનો સામનો ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સાથે થશે અને બીજી સંભવિત જીત ટોચના ક્રમાંકિત અને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચાઈનીઝ તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સાથે ટકરાશે.

આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની ચેન્નાઇ ટેસ્ટના પિચ વિવાદને લઇને BCCI એ કહી મોટી વાત, પિચ ક્યૂરેટર પર ચિંધાઇ હતી આંગળીઓ

આ પણ વાંચો:2050 સુધીમાં મકાઈ અને અન્ય પાકોના ઉત્પાદનમાં આવશે ઘટાડો, IPCC ના નવા રિપોર્ટમાં થયો ખુલાસો 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">