AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Video : સસલાની નકલ કરવી નાનકડા ગલુડિયાને ભારે પડ્યું, ક્યૂટ નોક-ઝોકનો Video સોશિયલ મીડિયામાં છવાયો

તમે આજ સુધી ઘણા લોકોને એકબીજાની નકલ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે કોઈ પ્રાણી, અન્ય કોઈ પ્રાણીની નકલ કરતું હોય, જો નહીં, તો આ દિવસોમાં આવો એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે.

Dog Video : સસલાની નકલ કરવી નાનકડા ગલુડિયાને ભારે પડ્યું, ક્યૂટ નોક-ઝોકનો Video સોશિયલ મીડિયામાં છવાયો
puppy copy rabbit jumping style
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 8:34 AM
Share

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી ફની વાતો વાયરલ થતી રહે છે. ખાસ કરીને જાનવરોને લગતા વીડિયો જે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે અને લોકોને ખૂબ પસંદ આવે છે. જ્યારે આ વીડિયો આપણને ક્યારેક હસાવતા હોય છે, તો ક્યારેક આ વીડિયો ખૂબ જ સુંદર હોય છે. એટલું જ નહીં, આ વીડિયોની અંદર ઘણી વખત પ્રેરક સંદેશ છુપાયેલો હોય છે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર આવ્યો છે. જ્યાં એક નાનું પપ્પી સસલાની નકલ કરે છે પરંતુ પાછળથી કંઈક આવું થાય છે. જેના કારણે પપ્પીની હાલત ખરાબ થઈ જાય છે.

તમે આજ સુધી ઘણા લોકોને એકબીજાની નકલ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે કોઈ પ્રાણી કોઈની નકલ કરતું હોય, જો નહીં, તો આ દિવસોમાં આવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ગલુડિયું સસલાને કૂદતા જોઈને તેની નકલ કરવા લાગે છે, પરંતુ પછી સસલું એવી રીતે કૂદી પડે છે કે, ગલુડિયાની હાલત ખરાબ થઈ જાય છે અને સમજે છે કે તેની નકલ કરવી ખૂબ મુશ્કેલ છે.

અહીં વીડિયો જુઓ……

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો અને સસલું ઘરની છત પર ખુશીથી રમી રહ્યાં છે. આ દરમિયાન, કૂતરો સસલાની પાસે જાય છે, એટલે કે જ્યારે સસલું કૂદીને આગળ વધે છે. તેને જોઈને ગલુડિયો પણ તેની જેમ કૂદી પડે છે, પણ સસલું તો સસલું છે, આમાં તેને શાંતિ ક્યાં મળવાની હતી. કૂતરાને આમ કરતાં જોઈને તેને ઊંચો કૂદકો માર્યો, જેને કૂતરો જોતો જ રહ્યો, એટલું જ નહીં તેણે ડરીને પીછેહઠ કરી.

આ ફની વીડિયોને ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે ફની કેપ્શન લખ્યું છે. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ વીડિયોમાંથી અમે શીખીએ છીએ કે આપણે ક્યારેય કોઈની કોપી ન કરવી જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘તેઓ ખરેખર માણસોની જેમ એકબીજાની કોપી કરી રહ્યા છે..’ અન્ય યુઝરે લખ્યું, “આ એકદમ માણસની જેમ લડી રહ્યા છે.”

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">