કૂતરાએ તો ભારે કરી ! હૂબહૂ સિંહ જેવો દેખાતો કૂતરો બગીચામાં પ્રવેશતા લોકોના હોંશ ઉડી ગયા, જુઓ વાયરલ Video

|

Nov 13, 2021 | 2:30 PM

આજકાલ એક કુતરાનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં હૂબહૂ સિંહ જેવો દેખાતો આ કુતરો જોઈને તમે પણ ચોંકી જશો.

કૂતરાએ તો ભારે કરી ! હૂબહૂ સિંહ જેવો દેખાતો કૂતરો બગીચામાં પ્રવેશતા લોકોના હોંશ ઉડી ગયા, જુઓ વાયરલ Video
Dog Video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયો ખૂબ રમુજી હોય છે, જ્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકતો જોઈને ઘણુ આશ્ચર્ય થતુ હોય છે. સામાન્ય રીતે સિંહનુ(Lion)  નામ સાંભળતા જ લોકોની હવા ટાઈટ થઈ જાય છે.ત્યારે તાજેતરમાં સિંહ જેવા દેખાતા એક કુતરાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે.

જંગલના રાજા સિંહને જોઈને બધા ડરી જાય છે અને કોઈને પણ પરસેવો વળી જાય છે. ત્યારે આજકાલ વાયરલ થઈ રહેલા વીડિયો પહેલી નજરે રમુજી (Funny Video) હોવાની સાથે સાથે આશ્ચર્યજનક પણ છે.ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,બગીચામાં ઘણા લોકો તેની પ્રવૃતિમાં વ્યસ્ત જોવા મળે છે. બાદમાં અચાનક આ કુતરો (Dog) પાર્કમાં એન્ટર થાય છે,પછી જે થયુ તે જોઈને તમને પણ નવાઈ લાગશે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

જુઓ વીડિયો

કુતરાએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

આ 12 સેકન્ડના વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો પાર્કમાં (Park) આરામથી ચાલી રહ્યો છે. જ્યારે તમે તેને દૂરથી જોશો તો આ કૂતરો તમને સિંહ જેવો લાગશે, પરંતુ નજીકથી જોયા પછી તમને ખબર પડશે કે આ સિંહ નહીં પણ કૂતરો છે. આવું જ કંઈક પાર્કમાં બેઠેલા લોકો સાથે થયું.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર Dailygameofficial નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ કુતરાને જોઈને મને મારી આંખ પર વિશ્વાસ થતો નથી.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, પહેલી વાર આવો કુતરો જોયો. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: લો બોલો ! હવે આ શહેરમાં મરવા પર પણ તંત્રએ લગાવી દીધો પ્રતિબંધ, 70 વર્ષથી નથી થયું એકપણ મૃત્યુ

 

આ પણ વાંચો: OMG! પૃથ્વી પર આ જગ્યાએ નથી કામ કરતું ગુરુત્વાકર્ષણ, હવામાં ઉડવા લાગે છે વસ્તુઓ

Published On - 1:52 pm, Sat, 13 November 21

Next Article