દરિયામાં પડી ગયેલા મોબાઈલને પાછો આપવા આવી વ્હેલ માછલી ! Viral Video જોઈ દંગ રહી ગયા લોકો

Viral Video : હાલમાં સોશિયલ મીડિયામાં બેલુગા વ્હેલનો વીડિયો વાયરલ થયો છે. આ વ્હેલ માછલીએ દરિયામાં એવુ કામ કરી બતાવ્યુ જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.

દરિયામાં પડી ગયેલા મોબાઈલને પાછો આપવા આવી વ્હેલ માછલી ! Viral Video જોઈ દંગ રહી ગયા લોકો
Viral VideoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:49 PM

Beluga Whale Video : સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો. સોશિયલ મીડિયા પર પક્ષીઓ અને પ્રાણીઓને લગતા વીડિયો વધારે વાયરલ થતા હોય છે. તેમના નાદાન સ્વભાવ, ખતરનાક લડાઈઓ અને મસ્તીના વીડિયો લોકોને દંગ કરી મુકે છે. કેટલીકવાર તેઓ માણસ જેવા કામ પણ કરી બતાવે છે. હાલમાં દરિયામાં જોવા મળતી બેલુગા વ્હેલ (Beluga Whale)નો વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો આશ્વર્યમાં મુકાયા છે કે આવુ પણ હોય થઈ શકે. દરિયા વચ્ચે બેલુગા વ્હેલે એવુ કામ કર્યુ કે તમે પણ આ વાયરલ વીડિયો (Viral Video) જોઈ દંગ રહી જશો.

સોશિયલ મીડિયા પર તમે વ્હેલના અનેક વીડિયો જોયા હશે, પણ હાલમાં વાયરલ થયેલો વીડિયો સૌથી અલગ છે. વ્હેલ માછલીએ એવુ કામ કર્યુ કે જેની કલ્પના પણ ના થઈ શકે. આ વીડિયો જોઈ લોકો એ વ્હેલ માછલીની પ્રશંસા કરી રહ્યા છે. ચાલો જાણીએ આ સમગ્ર ઘટનામાં શું છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Pubity (@pubity)

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે કે એક યુવતીનો મોબાઈલ ફોન બોટની સવારી કરતી વખતે દરિયાના પાણીમાં પડી જાય છે. જો વિશાળ દરિયામાં કોઈ વસ્તુ પડી જાય તો તેનુ ફરી મળવુ ખુબ જ મુશ્કેલ છે. ત્યા હાજર લોકોએ પણ તે ફોન પાછો મળવાની આશા છોડી દીધી હતી. પણ વ્હેલ માછલીએ અશક્યને શક્ય બનાવી દીધુ. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છે કે બેલુગા વ્હેલ દરિયામાંથી બહાર આવી રહી છે. તેના મોંમાં કઈક હતુ. તે એ યુવતીનો સ્માર્ટફોન હતો જે દરિયામાં પડી ગયો હતો. આ જોઈ યુવતી ખુબ ખુશ થઈ જાય છે. યુવતી તેના મોંમાંથી પોતાનો ફોન લઈ લે છે. આસપાસના લોકો આ નજારો જોઈ દંગ રહી ગયા.

મળ્યા 2 મિલિયન કરતા વધારે વ્યૂઝ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર pubity નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હમણા સુધી 2.2 મિલિયન કરતા વધારે લોકોએ જોયો છે. આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">