RIP Kalyan Singh : સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે કલ્યાણસિંહને કરી રહ્યા છે યાદ !

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું (Kalyan Singh)નિધન નિધન થયું છે,ત્યારે સોશિયલ મીડિયા પર #RIPKalyanSingh ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

RIP Kalyan Singh : સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે કલ્યાણસિંહને કરી રહ્યા છે યાદ !
Kalyan Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:44 AM

RIP Kalyan Singh :  ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું (Kalyan Singh) શનિવાર 21 ઓગસ્ટે, 89 વર્ષની વયે નિધન થયું છે.તમને જણાવી દઈએ કે,કલ્યાણ સિંહે લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI) માં અંતિમ શ્વાસ લીધા.ઉલ્લેખનીય છે કે, તેઓ સમયથી વેન્ટિલેટર સપોર્ટ પર હતા. ગઈકાલ સવારથી તેમની હાલત નાજુક હતી અને જેને કારણે ડોક્ટરોએ તેને ડાયાલિસિસ પર રાખ્યા હતા. કલ્યાણ સિંહના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર આવતા જ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાતા જ લોકો દુ .ખી થઈ ગયા. લોકોને એ માનવું મુશ્કેલ થઈ રહ્યું છે કે, કલ્યાણ સિંહ હવે આપણી વચ્ચે નથી. આપને જણાવવું રહ્યુ કે,તમામ નેતાઓએ પણ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પૂર્વ મુખ્યમંત્રીના (Former Chief Minister) નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. ઉપરાંત #RIPKalyanSingh ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. લોકો તેને ભીની આંખોથી અંતિમ વિદાય આપી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો

પૂર્વ સીએમ કલ્યાણ સિંહને 4 જુલાઈના રોજ લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાંથી પીજીઆઈમાં ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં ચાર દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ બાદમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારથી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.ઉપરાંત 17 જુલાઈએ અચાનક શ્વાસની તકલીફ બાદ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

આ પણ વાંચો: Knowledge Updates: તમને ખબર છે કે ટૂથપેસ્ટ પર લાલ, લીલો અને વાદળી માર્કનો શું છે મતલબ ? જો નથી તો વાંચો આ અહેવાલ

આ પણ વાંચો:  Funny Video: લગ્નમાં ઢોંસા તૈયાર થતાં જ મહેમાનોએ કર્યુ એવુ કે ઢોંસા બનાવનારે મૂકી દીધો ગરમ તવો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">