Optical Illusions: અનેક પાંડા વચ્ચે છે એક Puppy, 20 સેકેન્ડમાં શોધી બતાવો તો કહેવાશો હોશિયાર

|

Aug 09, 2022 | 6:57 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પઝલ અને ઓપ્ટિકલ ઈલ્યૂઝન્સના (Optical Illusions) ફોટો વાયરલ થતા હોય છે. તેનાથી તમારા મગજની પરિક્ષા થાય છે.

Optical Illusions: અનેક પાંડા વચ્ચે છે એક  Puppy, 20 સેકેન્ડમાં શોધી બતાવો તો કહેવાશો હોશિયાર
Optical Illusions
Image Credit source: file photo

Follow us on

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પઝલ અને ઓપ્ટિકલ ઈલ્યૂઝન્સના (Optical Illusions) ફોટો વાયરલ થતા હોય છે. તેનાથી તમારા મગજની પરિક્ષા થાય છે. આવા પઝલ અને ઓપ્ટિકલ ઈલ્યૂઝન્સ માટે ઘણી એકગ્રતાની જરુર પડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ ઓપ્ટિકલ ઈલ્યૂઝન્સનો ફોટો વાયરલ (Viral) થયો છે. આ ઓપ્ટિકલ ઈલ્યૂઝન્સને ઉકેલવા માટે અનેક લોકો મગજ કસી રહ્યા છે. પણ તેને ઉકેલવામાં લગભગ સૌ નિષ્ફળ થઈ રહ્યા છે. જો તમે આ ઓપ્ટિકલ ઈલ્યૂઝન્સને 20 સેકેન્ડમાં ઉકેલી બતાવો તો તમે ખરા હોશિયાર કહેવાશો.

પાંડાઓની વચ્ચેથી શોધી બતાવો નાનો કૂતરો

આ ફોટોમાં તમે જોઈ છો કે અનેક પાંડાઓના ચહેરા છે. તેઓ અલગ અલગ દિશામાં જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક કૂતરો પણ છે. તે કોઈને પણ સરળતાથી મળ્તો નથી. પાંડાના રંગને કારણે આ આખો ફોટો તમને બ્લેક એન્ડ વાઈટ દેખાશે. તેના પર એ કહી શકાય કે તેમની વચ્ચે છૂપાયેલો કૂતરો પણ બ્લેક એન્ડ વાઈટ છે. આ રંગને કોઈ પણ વ્યક્તિને આનો ઉકેલ લાવવામાં મુશ્કેલી પડશે. તેને શોધવા માટે ખરેખર ધ્યાનથી તેને જોવુ પડશે.

20 સેકેન્ડમાં શોધી બતાવો, તો કહેવાશો હોશિયાર

આ optical-illusion વાળા ફોટોમાં તમે જોઈ શકો છો કે, વાઈટ-બ્લેક રંગના અનેક પાંડા છે. તેની સાથે એક નાનો કૂતરો પણ છે. તેને શોધવા માટે તમારે મગજ કસવાનું છે. તેને શોધવા માટે 20 સેકેન્ડનું ટાઈમર સેટ કરો. ટાઈમર શરુ કરીને આ ફોટોમાંથી નાના કૂતરાના ચહેરાને શોધવાનો પ્રયત્ન કરો. જો તમે તેને શોધી ચૂક્યા છો તો તમે હોશિયાર છો અને તમે તમારા મગજનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છો. પણ જે લોકો નથી શોધી શક્યા, તેમના માટે આ છે જવાબ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

સોશિય મીડિયા પર આ optical-illusionનો ફોટો ખુબ વાયરલ થયો છે. લોકો પોતાના પરિવારના સભ્યો અને મિત્રોના મગજની પરિક્ષા કરવા માટે આ ફોટોને એક બીજા સાથે શેર કરી રહ્યા છે. આ optical-illusionને ઉકેલવા માટે ધ્યાન, મગજ અને આંખોનો યોગ્ય ઉપયોગ જરુરી છે. નહીં ઘણા લોકો હજુ પણ આનો ઉકેલ શોધી શક્યા નથી.

Next Article