AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : વ્યક્તિએ ઉતાવળમાં રેલવે ફાટક પાર કરવાની કરી કોશિશ, પછી જે થયુ એ જોઈને તમે પણ રહી જશો દંગ !

ઉતાવળમાં કોઈ પણ કામ સફળ થઈ શકતુ નથી, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : વ્યક્તિએ ઉતાવળમાં રેલવે ફાટક પાર કરવાની કરી કોશિશ, પછી જે થયુ એ જોઈને તમે પણ રહી જશો દંગ !
Man Tries to Cross Railway crossing
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 11:47 AM
Share

Viral Video :  એવું કહેવામાં આવે છે કે ઉતાવળનું નામ શેતાન છે, કારણ કે ઉતાવળમાં કોઈ કામ સફળ થઈ શકતુ નથી. આ હકીકત સાબિત કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે,એક વ્યક્તિ ઉતાવળમાં રેલવે ફાટક પસાર કરવાની કોશિશ કરે છે અને પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જાશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે ફાટક બંધ થાય એ પહેલા જ એક કાર અને બે બાઈક ચાલક નિકળી જાય છે,પરંતુ પાછળથી પુરપાટ ઝડપે આવતો બાઇક સવાર ગેટ બંધ (Gate) થઈ રહ્યો છે તે જોઈને પણ તે ફાટક નીચેથી પસાર થવાનો પ્રયાસ કરે છે.

જુઓ વીડિયો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,આ વ્યક્તિ ફાટકની નીચેથી પસાર થવાની કોશિશ કરે છે,પરંતુ ફાટક સાથે અથડાય છે, અને બાદમાં આ વ્યક્તિ તરત જ ઉભો પણ થઈ જાય છે.જો કે સદનસીબે આ વ્યક્તિને કોઈ ગંભીર ઈજા થઈ હોય તેવું વીડિયોમાં જોવા મળતુ નથી.

તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ uplifestyle.in પરથી શેર કરવામાં આવ્યો છે. શેર કરીને સાથે કેપ્શનમાં (Caption) લખ્યુ કે,”આ વ્યક્તિને ખુબ ઉતાવળ છે.”આ વીડિયો લોકો શેર (Share)  કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ યુઝર્સ તેની મૂર્ખતા સાબિત કરી છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

આ પણ વાંચો:  Viral Video: સોશિયલ મીડિયા સ્ટારે સેલ્ફી લેવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">