Video : બાઈકને બોટ પર ચડાવવા યુવકે અપનાવી ગજબની તરકીબ, જોઈને તમે પણ કહેશો ” યે તો હેવી ડ્રાઈવર હૈ”

|

Sep 08, 2021 | 9:18 AM

આજકાલ સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક બોટ પર બાઇક ચઢાવવા માટે ગજબની તરકીબ અપનાવે છે, જે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Video : બાઈકને બોટ પર ચડાવવા યુવકે અપનાવી ગજબની તરકીબ, જોઈને તમે પણ કહેશો  યે તો હેવી ડ્રાઈવર હૈ
Man used a wonderful technique to get the bike into the boat

Follow us on

Funny Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે, જ્યારે કેટલાક વીડિયો એટલા રમુજી (Funny Video)  હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાઈકને બોટ પર ચડાવવા યુવકે જે તરકીબ અપનાવી તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) જોવા મળે છે કે એક યુવક બોટ પર બાઇક ચડાવવા માટે એક યુવકે ગજબની તકરીબ અપનાવે છે. યુવક બોટ પર બાઇક ચડાવવા માટે ત્યાં રાખવામાં આવેલી લાકડાની લાકડીનો ઉપયોગ કરે છે અને પછી બાઇક ચડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ બાઈક ચડાવતી વખતે કંઈક એવુ થયુ જે જોઈને લોકોને ખુબ હસવુ આવે છે.

જુઓ વીડિયો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વાયરલ થઈ રહેલા વિડીયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે યુવક બાઈક પર સવાર થઈને તેની બાઈક બોટ (Boat) પર ચઢાવે છે અને ધીમે ધીમે આગળ વધવાનો પ્રયત્ન કરે છે પણ અચાનક તે બાઈકનું એક્સિલરેટર દબાવે છે, જેને કારણે તેની બાઇકની સ્પીડ વધે છે. પરિણામે તેનું સંતુલન (Balance) બગડે છે અને તે બાઇક સાથે સીધો નદીમાં પડી જાય છે.

લોકો આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા

આ ફની વિડીયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને (Funny Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘આ વીડિયો જોયા પછી હું હસવાનું રોકી શકતો નથી. જ્યારે અન્ય યુઝર્સ લખ્યું, ‘આ યુવક હેવી ડ્રાઈવર છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે (Users) પણ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો ફેસબુક (Facebook) પર ‘એડ શેર બહાદુર સિંહ’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 17 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો:દારૂના નશામાં 2 યુવકો ઝેરી સાપને ખાઇ ગયા, પછી જે હાલ થયા તેને જોઇને બધા ડરી ગયા

આ પણ વાંચો: Viral Video : આ ભાઇએ એવો સ્ટન્ટ કર્યો કે લોકો બોલી ઉઠ્યા ‘તુમ તો બડે હેવી ડ્રાઇવર નીકલે ભાઇ’

Published On - 9:18 am, Wed, 8 September 21

Next Article