AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાય આગળ શખ્સ ‘માર ડાલા’ સોન્ગ પર કરી રહ્યો હતો ડાન્સ, ગાયે સાચે જ માર ડાલા ! જુઓ Funny Viral Video

શખ્સ સુપરહિટ ગીત 'માર ડાલા' પર ગાયની સામે ડાન્સ કરી રહ્યો છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું થાય છે, જેને જોઈને તમારું હાસ્ય રોકાશે નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ગાય આગળ શખ્સ 'માર ડાલા' સોન્ગ પર કરી રહ્યો હતો ડાન્સ, ગાયે સાચે જ માર ડાલા ! જુઓ Funny Viral Video
Funny Viral videoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 1:29 PM
Share

સોશિયલ મીડિયાની ‘દુનિયા’ પણ કમાલની છે. અહીં અવારનવાર ફની વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાકને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જાવ છો, જ્યારે કેટલાક એટલા ફની (Funny Viral Video) હોય છે કે તમે હસવાનું રોકી શકશો નહીં. હાલમાં એક વ્યક્તિના ડાન્સ વીડિયો (Dance Video)એ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે, જેને જોઈને લોકો દિવાના થઈ ગયા છે. ખરેખર, આ વ્યક્તિ માધુરી દીક્ષિત પર ફિલ્માવાયેલા સુપરહિટ ગીત ‘માર ડાલા’ પર ગાયની સામે ડાન્સ કરી રહ્યો છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું થાય છે, જેને જોઈને તમારું હસવું રોકાશે નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે શોર્ટ્સ પહેરેલો એક વ્યક્તિ ગાયની સામે ઊભો રહીને પહેલા બોડી બિલ્ડિંગ પોઝ આપે છે, પછી ડાન્સ કરવા લાગે છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં બોલિવૂડનું સુપરહિટ ગીત ‘માર ડાલા’ વાગી રહ્યું છે. પરંતુ એવું લાગે છે કે ગાયને શખ્સનો ડાન્સ ગમ્યો ન હતો અને તે એકાએક મારે છે. આ પછી જે પણ થશે તે જોઈને તમે પણ હસશો. જ્યારે શખ્સ ‘માર ડાલા’ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો ત્યારે ગાયે તેને શિંગડા વડે મારે છે. હવે આ વીડિયો જોઈને લોકો હસીને લોટપોટ થઈ રહ્યા છે. તો તમે પણ જુઓ અને માણો.

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

છોકરાનો આ ખૂબ જ ફની વીડિયો તમે જોયો હશે. ચાલો હવે આવા 9 અન્ય ફની વીડિયો પર નજર કરીએ જે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં છે.

View this post on Instagram

A post shared by Yaasvee (@yaasvee)

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">