Video : અનોખા કારનામાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! માથા વડે નારિયેળ ફોડતા આ વ્યક્તિને જોઈને યુઝર્સ કહ્યુ ” જુનિયર રોનાલ્ડો “

|

Dec 05, 2021 | 8:52 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, આ વીડિયોને અત્યાર સુધીમાં 95 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 7 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

Video : અનોખા કારનામાએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! માથા વડે નારિયેળ ફોડતા આ વ્યક્તિને જોઈને યુઝર્સ કહ્યુ  જુનિયર રોનાલ્ડો
Funny video goes viral

Follow us on

Viral Video : દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી, જ્યારે મોકો મળે ત્યારે લોકો પોતાની પ્રતિભા દેખાડતા જોવા મળે છે. આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો ખુબ વાયરલ થતા જોવા મળે છે.તમે લગ્નમાં કોઈને ડાન્સ કરતા જોયા હશે.

પરંતુ શું તમે ક્યારેય કોઈને લગ્નમાં કરતબ કરતા જોયા છે ? તમને જાણીને નવાઈ લાગશે.પરંતુ તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો(Wedding video)  સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ જે રીતે પરાક્રમ કરી રહ્યો છે,તે જોઈને તમે પણ ચોંકી જશો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ રીતે નારિયેળ ફોડતા યુઝર્સ દંગ રહી ગયા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ તેના માથાથી નાળિયેર (Coconut)તોડતો જોવા મળે છે અને તે પણ નાળિયેરને હવામાં ઉછાળીને….! વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક લગ્ન સમારોહ ચાલી રહ્યો છે અને એક વ્યક્તિ હાથમાં નારિયેળ પકડીને તેને હવામાં ઉછાળે છે અને બાદમાં તેમના માથા સાથે અથડાવે છે. આ દરમિયાન તેની આસપાસ ઘણા લોકો તેને પ્રોત્સાહન આપતા જોવા મળે છે.

જુઓ વીડિયો

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર jumma8756 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ (Users)આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 95 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે વીડિયોને 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

એક યુઝરે માથા પરથી નાળિયેર તોડનાર વ્યક્તિને ‘રોનાલ્ડો જુનિયર’ (Jr.Ronaldo )ગણાવ્યો છે, જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, ‘વાહ …. મજા આવી ગઈ’. આ સિવાય અન્ય એક યૂઝરે લખ્યું છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : લગ્નના કાર્ડમાં ચકલીનો માળો ! ક્યારેય નહીં જાઇ હોય આવી અનોખી પત્રિકા

આ પણ વાંચો : ના હોય ! આ મિત્રએ લગ્નમાં એવી ગિફ્ટ આપી કે વીડિયો થયો વાયરલ, જોઈને લોકોએ કહ્યુ ” દોસ્ત હો તો ઐસા “

Next Article