AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insta Viral Video: સ્કેટબોર્ડિંગ કરતા આ નાનકડ઼ા કયૂટ પોપટ થયા છે વાઈરલ, જુઓ જોરદાર Funny Video

યુવતી વીડિયોમાં વૂલ્ફી અને શાર્કીના કરતબ બતાવે છે તેમાં એક નજરે ખ્યાલ નથી આવતો, પરંતુ એવું જોવા મળે છે કે બે પોપટ વારાફરતી સ્કેટ બોર્ડ પર સરકી રહ્યા છે. વીડિયો ધ્યાનથી જોતા ખબર પડે છે કે વૂલ્ફી જ્યારે સ્કેટ બોર્ડ પર સરકે છે ત્યારે તેના પગ ભેગા છે.

Insta Viral Video: સ્કેટબોર્ડિંગ કરતા આ નાનકડ઼ા કયૂટ પોપટ થયા છે વાઈરલ, જુઓ જોરદાર Funny Video
parrot viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 3:01 PM
Share

સોશિયલ મીડિયામાં રમૂજી અને જ્ઞાન વર્ધક વીડિયો અથવા તો પેરોડીના વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં નાનકડું પક્ષી મોટા ભાગે તે બ્લૂ અને ગ્રે રંગના પોપટ જેવું લાગે છે આ પક્ષી વેવ બોર્ડ પર સરકી રહ્યા છે વીડિયોમાં એક યુવતી બે બ્લૂ રંગના પોપટ બતાવી રહી છે જેમાંથી એકનું નામ છે શાર્કી અને એકનું નામ છે વૂલ્ફી. આ બંનેના કલર ખૂબ જ સસર છે લોકોને આ પોપટના કરતબ તેમજ તેનો રંગ બંને ખૂબ જ પસંદ આવ્યા છે.

યુવતી વીડિયોમાં વૂલ્ફી અને શાર્કીના કરતબ બતાવે છે તેમાં એક નજરે ખ્યાલ નથી આવતો પરંતુ એવું જોવા મળે છે કે બે પોપટ વારાફરતી સ્કેટ બોર્ડ પર સરકી રહ્યા છે જોકે વીડિયો ધ્યાનથી જોતા ખબર પડે છે કે વૂલ્ફી જ્યારે સ્કેટ બોર્ડ પર સરકે છે ત્યારે તેના પગ ભેગા છે,  પરંતુ શાર્કી જ્યારે એક નિષ્ણાતની જેમ વેવ બોર્ડ પર સરકે છે ત્યારે તે એક પગ આગળ રાખીને સફળતા પૂર્વક સરકે છે અને તેના માટે યુવતી તેને ઇનામ રૂપે દાણો પણ ખવડાવે છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો છે અને આ પોસ્ટ ઉપર વૂલ્ફી અને શાર્કી નામના ક્યૂટ પોપટને સરસ કમેન્ટ પણ મળી રહી છે. જે યુવતીએ આ વીડિયો શેર કર્યો છે તેણે લખ્યું છે કે,

Wolfie is goofy-footed (right foot forward) while Sharky is regular-footed (left foot forward) while skateboarding – it’s funny how parrots too have a preferred stance while skateboarding 🥰😁 (Thanks to some of you pointing that out to us recently!)

આ યુવતી વારંવાર પોપટના વીડિયો શેર કરતી હોય છે અને વૂલ્ફી અને શાર્કી નામના બંને ભાઇઓની વિવિધ હરકતોને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટમાં શેર કરતી રહે છે આ બંને  ભાઈઓના વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વૂલ્ફી તેમજ શાર્કી માટે સરસ મજાની કમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે ભાઈ ભાઈની ટ્રેનિંગ જોરદાર છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">