Viral: આ બે તસ્વીર જોઈ ભલભલા માથું ખંજવાળવા લાગ્યા, કોઈને 5 ઘોડા દેખાયા તો કોઈને ગોળ રેખા !

|

Dec 27, 2021 | 11:43 AM

આ તસવીર અમેરિકન સાઇટ કિડ્સ એન્વાયરમેન્ટ કિડ્સ હેલ્થ (Kids Environment Kids Health) દ્વારા અપલોડ કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે તેમાં કેટલા ઘોડા છે?

Viral: આ બે તસ્વીર જોઈ ભલભલા માથું ખંજવાળવા લાગ્યા, કોઈને 5 ઘોડા દેખાયા તો કોઈને ગોળ રેખા !
Optical Illusion pic Viral

Follow us on

આ તસ્વીરમાં કેટલા ઘોડા છે? ધ્યાનથી જુઓ.. વિચારો, સમજો અને પછી જવાબ આપો. કારણ કે આ કોયડો તમને લાગે તેટલો સરળ નથી. શું તમે જાણો છો કે ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical illusion) સાથેના ચિત્રો લોકોના મગજ સાથે કેવી રીતે રમે છે. જો કે સોશિયલ મીડિયા (Social Media)ના લાખો યુઝર્સે તેના પર મગજ કસ્યો છે, પરંતુ માત્ર કોઈ જાણકાર જ તેને ઉકેલી શકશે. શું તમારી આંખોમાં એ વાત છે ? આ તસવીરનું નામ પિન્ટો (Pinto)છે, જે બેવ ડુલિટલ (Bev Doolittle) દ્વારા બનાવવામાં આવ્યું છે.

શું તમને 5 ઘોડા દેખાઈ રહ્યા છે?

આ તસવીર અમેરિકન સાઇટ કિડ્સ એન્વાયરમેન્ટ કિડ્સ હેલ્થ (Kids Environment Kids Health)દ્વારા અપલોડ કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે તેમાં કેટલા ઘોડા છે? હવે તમે વિચારતા હશો કે આમાં મોટી વાત શું છે? પરંતુ માત્ર તમે જ નહીં, એવા ઘણા લોકો છે જેઓ આ તસવીરમાં 5 ઘોડા જોઈ રહ્યા છે પરંતુ આ ખોટો જવાબ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ ફોટામાં 7 ઘોડા છે

‘કિડ્સ એન્વાયર્નમેન્ટ કિડ્સ હેલ્થ’ અનુસાર, આ તસવીરમાં 4-5 નહીં પણ 7 ઘોડા છુપાયેલા છે. જો કે, તમામ 5 ઘોડા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, જ્યારે બે ક્યાંય દેખાતા નથી! હીકકતમાં, બે ઘોડાઓમાંથી એકનું માથું દેખાય છે અને એકનું શરીર. ફોટામાં આના જેવા 7 ઘોડા છે. જો તમને તેમાં 7 ઘોડા દેખાય તો સમજી લેવું કે તમે પઝલ એક્સપર્ટ છો.

અમાં તમને ગોળ વળાંક દેખાયા ?

આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ગ્રે બેકગ્રાઉન્ડ પર લીલી રેખાઓથી ગ્રીડ બનેલી છે. જો તમે નજીકથી જુઓ, તો એવું લાગે છે કે પટ્ટાઓ ગોળ છે. પરંતુ આ ઘણી રેખાઓમાંથી માત્ર એક જ રેખા ગોળ છે. શું તમે તે લાઇન જોઈ? આ તસવીર એક Reddit યુઝરે શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, આભાર! મને ‘ઓપ્ટિકલ ઈલ્યુઝન’ (Optical illusion) બિલકુલ પસંદ નથી. પરંતુ તમે આગળ વધો અને તેમાં એક ગોળ રેખા શોધો.

આ પણ વાંચો: Success Story: MNCની નોકરી છોડી શરૂ કરી ખેતી, મલ્ટીલેયર ફાર્મિંગ અને પ્રોસેસિંગથી કરે છે ડબલ કમાણી

આ પણ વાંચો: અંબાલા-દિલ્હી હાઈવે પર ગમખ્વાર અકસ્માત! 3 પ્રવાસી બસ અથડાઈ, 5 લોકોના મોત, 10 ગંભીર રીતે ઘાયલ

Next Article