Happy Promise Day 2022: વેલેન્ટાઈન વીકના પાંચમા દિવસે તમારા પ્રિયજનોને આ શાયરી મોકલીને વચનોની આપ લે કરો

|

Feb 11, 2022 | 6:56 AM

Happy Promise Day 2022 : વચન આપવું હોય કે કોઈને જૂનું વચન યાદ કરાવવું હોય, આ શાયરીએ તમને તમારા દિલની વાત રજુ કરવામાં મદદ કરશે

Happy Promise Day 2022: વેલેન્ટાઈન વીકના પાંચમા દિવસે તમારા પ્રિયજનોને આ શાયરી મોકલીને વચનોની આપ લે કરો
(Promise Day) symbolic image

Follow us on

Happy Promise Day 2022: વેલેન્ટાઇન વીક(Valentine’s Week) માં આજે પ્રોમીસ (Promise Day)એટલે કે વચન આપવાનો દિવસ છે, કોઇ પણ પ્રેમની શરૂઆત કદાચ સારી હોય પણ જ્યારે તેને નિભાવવાની વાત આવે ત્યારે એક બીજા આપેલા કોલ યાદ આવે, એ જ કોલ અથવા વચન આપવા માટે આજનો દિવસ ઉજવાય છે, આજે પ્રેમી – પ્રેમિકા વફાદારીના એ વચનો આપે છે જે એક બીજાને યાદ રહે, દરેક મુશ્કેલી સામે લડવાની હિંમત આપે છે, દરેક મુશ્કેલીને પાર કરવાની હિંમતથી ભરી દે છે, એટલે જ કહેવાય છે કે એવા વચનો જ આપવા જોઈએ જે સાચા હોય અને જેને તમે પૂરા કરી શકો. વેલેન્ટાઈન ડે પહેલા પ્રોમિસ ડેનું મહત્વ એટલા માટે છે કે તમે તમારા સંબંધોને વધુ ગાઢ બનાવી શકો.

દર વર્ષે વેલેન્ટાઈન વીક (Valentine’s Week) નો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી કરવા પાછળનું કારણ એ છે કે વચનો દરેક સંબંધનો પાયો હોય છે. તે તોડવા માટે કે અમુક સમય માટે નથી પણ જીવન માટે છે. વચનો તોડવાનો અર્થ છે વિશ્વાસ તોડવો. જ્યારે તમે કોઈ વચન તોડી નાખો છો, ત્યારે તમે તમારા સંબંધનો પાયો પણ હલાવી નાખો છો. વચનો વફાદારીનાં, લગ્નનાં, દરેક મુશ્કેલીમાં સાથે ઊભાં રહેવાનાં અને હંમેશા પ્રેમ રાખવાનાં હોય છે. તો તમે જેને પ્રેમ કરો છો તેને આ વચનો આપો. આજે અમે તમને કેટલાક નામચીન શાયરોની શાયરી શેર કરવા માંગી છીએ જે તમારા પ્રેમીને પ્રોમિસ કરવામાં મદદ કરશે.

Promise Day Shayari

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

इक वादा जो किया ही नहीं है अभी ‘सलीम’

मुझ को वही तो वादा निभाना है और बस

– सलीम कौसर

वफ़ा-ए-वादा नहीं वादा-ए-दिगर भी नहीं

वो मुझ से रूठे तो थे लेकिन इस क़दर भी नहीं

– फ़ैज़ अहमद फ़ैज़

तिरे वादे पर जिए हम तो ये जान झूट जाना

कि ख़ुशी से मर न जाते अगर ए’तिबार होता

मिर्ज़ा ग़ालिब

वो जो हम में तुम में क़रार था तुम्हें याद हो कि न याद हो

वही यानी वादा निबाह का तुम्हें याद हो कि न याद हो

– मोमिन खां मोमिन

तेरी मजबूरियां दुरुस्त मगर

तू ने वादा किया था याद तो कर

– नासिर काज़मी

क्यूं पशेमां हो अगर वअ’दा वफ़ा हो न सका

कहीं वादे भी निभाने के लिए होते हैं

– इबरत मछलीशहरी

આ પણ વાંચો :Mobile tariff Plan: દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે ખરાબ સમાચાર, આ વર્ષે ફરી મોંઘા થઈ શકે છે રિચાર્જ પ્લાન

આ પણ વાંચો :Adani Wilmar ના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા, પ્રોફિટ બુકીંગ કરવું કે રોકાણ જાળવી રાખવું? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

Next Article