Viral Video : લગ્નમાં મિત્રોએ એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”

|

Dec 10, 2021 | 4:12 PM

આજકાલ એક લગ્નનો વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે, જેમાં મિત્રો જે રીતે વરરાજાની મજાક કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Viral Video : લગ્નમાં મિત્રોએ એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ દોસ્ત હો તો ઐસા
Wedding video goes viral

Follow us on

Funny Video : ભારતીય લગ્નમાં થતા તમામ ફંક્શનમાં (Wedding Function)  આખો પરિવાર સાથે મળીને એન્જોય કરે છે. અને એમાં પણ જો લગ્ન પ્રસંગે મિત્રની મસ્તી કે હાસ્ય જોવા ન મળે તો વાતાવરણ થોડું ફિક્કું લાગે છે. તાજેતરમાં આવો જ એક લગ્ન સંબધિત વીડિયો(Wedding Video)  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાના મિત્રો (Friends)જે રીતે મજાક કરે છે,તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

મહેમાનોની સામે મિત્રોએ કરી બેઈજ્જતી..

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મોટાભાગના લગ્નોમાં વરરાજાના મિત્રો સૌથી વધુ મસ્તી કરતા જોવા મળે છે. અમુક સમયે તેઓ એવી રીતે મજાક કરે છે કે લગ્નનું આખું વાતાવરણ રમૂજી બની જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં વરરાજાના મિત્રોએ તેની સાથે એવી મજાક કરી કે દુલ્હનની સામે વરારાજાની બેઈજ્જતી થઈ.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્નનો સ્ટેજ (Wedding Stage) જોવા મળે છે, વરરાજાના મિત્રો વરરાજાને ઉઠાડીને આરામથી બેઠા છે અને બિચારા વરરાજા પાછળ ઊભા રહીને આ બધું જોતો રહે છે. આ ઘટના બાદ વરરાજાએ ખૂબ જ ફની પ્રતિક્રિયા આપી છે. આ વિડીયો જોયા પછી મોટાભાગના લોકો કહી રહ્યા છે કે આ મિત્રો ક્યારેય સુધરશે નહિ.

આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, ઐસા કોન કરતા હૈ ભઈ…જ્યારે અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, આવા મિત્રો લગ્નમાં પણ બેઈજ્જતી કરીને જ માને છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : લગ્નમાં આ મિત્ર ઉત્સાહિત થઈને કરવા લાગ્યો સ્ટંટ, બેલેન્સ બગડતા મહેમાનોની સામે થઈ બેઈજ્જતી !

આ પણ વાંચો : ભાગવા માટે આ ચોરે અપનાવી ગજબ ટ્રીક ! જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ,જુઓ VIDEO

Next Article