AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘોડી કે બગી ભૂલી જાઓ ! વરરાજો તેની દુલ્હનને લેવા Batmanની ગાડીમાં ગયો, મહેમાનો તો જોતાં જ રહી ગયા

Wedding Viral video: વીડિયોમાં વરરાજા એક કસ્ટમાઇઝ્ડ બ્લેક કારની છત પર બેઠો છે અને ડાન્સ કરી રહ્યો છે. કારની futuristic ડિઝાઇન લોકોને પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ 'ડાર્ક નાઈટ'માં બતાવેલ બેટમેનના વાહન બેટમોબાઇલની યાદ અપાવી રહી છે.

ઘોડી કે બગી ભૂલી જાઓ ! વરરાજો તેની દુલ્હનને લેવા Batmanની ગાડીમાં ગયો, મહેમાનો તો જોતાં જ રહી ગયા
Groom Arrives in Batmobile Viral video
| Updated on: Jul 24, 2025 | 4:14 PM
Share

આ દિવસોમાં એક અનોખી જાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આમાં વરરાજા કોઈ રાજકુમારથી ઓછો નથી દેખાતો, પરંતુ વીડિયોમાં એક રોમાંચક વળાંક છે. કારણ કે વરરાજો ન તો ઘોડી પર બેઠો છે, ન તો વૈભવી બગીમાં, પરંતુ તે પોતાની દુલ્હનને એક ખાસ, સ્ટાઇલિશ અને ખૂબ જ મોંઘી કારમાં લેવા માટે નીકળ્યો છે. જેને જોનારા પણ જોતા રહી ગયા. વીડિયોમાં વરરાજાની કાર ડીસી કોમિક પાત્ર ‘બેટમેન’ ના આઇકોનિક બેટમોબાઇલ જેવી લાગે છે.

લોકો જોતાં જ રહી ગયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે જાનમાં સગાસંબંધીઓ અને મિત્રો ઢોલના તાલ પર ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં ઉત્સવનો રંગ ઉમેરાયો છે. પરંતુ જ્યારે કેમેરા વરરાજાની કાર તરફ ફર્યો ત્યારે નેટીઝન્સની નજર અટકી ગઈ.

વરરાજા એક કસ્ટમાઇઝ્ડ કાળી કારની છત પર બેઠો છે અને નાચી રહ્યો છે. કારની futuristic ડિઝાઇન લોકોને પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ‘ડાર્ક નાઈટ’માં બતાવેલ બેટમેનના વાહન બેટમોબાઇલની યાદ અપાવી રહી છે.

લોકો તેને ‘બેટમેન કી બારાત’ કહી રહ્યા છે

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @friendsstudio.in નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે, જે વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ તેને લાઈક કર્યો છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકો તેને ‘બેટમેન કી બારાત’ કહી રહ્યા છે.

વરરાજાએ Batmobile પર ભવ્ય એન્ટ્રી લીધી, જુઓ વીડિયો

(Credit Source: @friendsstudio.in)

નેટીઝન્સ આ અનોખી જાનના વખાણ કરી રહ્યા છે અને વરરાજાની ભવ્ય એન્ટ્રીને ‘ગોલ્ડન મોમેન્ટ્સ’ કહી રહ્યા છે. તેમજ ઘણા યુઝર્સે તેને અત્યાર સુધીની સૌથી ‘કૂલ’ અને ‘યાદગાર’ જાન ગણાવી છે.

આ પણ વાંચો: Weird Food Video: દુકાનદારે પાણીપુરી સાથે કર્યો પ્રયોગ, લોકો તેને જોઈને ચોંકી ગયા, કહ્યું- ‘સૂર્યવંશમની ખીર આપી દો’

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">