Video : દાદીએ Kiss કરી તો આ રીતે શરમાય ગયા દાદા ! રોમેન્ટિક વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ

|

Sep 14, 2021 | 2:31 PM

ઇન્ટરનેટ પર એક રોમેન્ટિક વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક દાદી ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો.

Video : દાદીએ Kiss કરી તો આ રીતે શરમાય ગયા દાદા !  રોમેન્ટિક વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
Cute moment video goes viral on internet

Follow us on

Viral Video: એવું કહેવાય છે કે પ્રેમ કરવામાં આવતો નથી, તે માત્ર થાય છે. આંખોને ક્યારે અને કોની સાથે પ્રેમ થઈ જાય તે કહી શકાય નહી. જોકે કેટલાક લોકો પ્રેમ વ્યક્ત કરવામાં મહિનાઓ વિતાવે છે. સાથે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં અચકાતા નથી. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દાદી અમ્મા ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. માત્ર સાત સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ રીતે શરમાય ગયા દાદા !

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વૃદ્ધોમાં વ્યક્ત થયેલા આવા પ્રેમનો વિડીયો તમે ભાગ્યે જ જોયો હશે. વાયરલ થયેલા વીડિયોમાં (Viral Video) દાદા-દાદી જમીન પર બેઠેલા જોવા મળે છે. બાદમાં દાદી, દાદાને Kiss કરતા જોવા મળી રહ્યા છે, જો કે બાદમાં દાદા જે રીતે શરમાય છે તે જોઈને તમને પણ હસવુ આવશે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર kethamma__avva નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને (Video) અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે, “સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી.” જ્યારે અન્ય યુઝર્સ (Users) લખ્યુ કે, “સાચો પ્રેમ ઉંમર પર આધાર રાખતો નથી.” આ વીડિયોમાં દાદાનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: લો બોલો, હવે ફિલ્મ જોવાના પણ પૈસા મળશે ! આ કંપની 13 હોરર ફિલ્મો જોનારને આપશે 95,000 રૂપિયા

આ પણ વાંચો:  Viral : મેગી ‘મિલ્ક શેક’ સોશિયલ મીડિયા પર વાયરલ, યુઝર્સ મેગીનો આ નવો પ્રયોગ જોઈને ભડક્યા !

Published On - 2:30 pm, Tue, 14 September 21

Next Article