Funny Viral video : વિદેશીને મૈથિલીનો ચડ્યો નશો, પત્નીને ‘કાનિયા’ કહીને બોલાવી, અને પુત્રને પૂછ્યું- ‘બાબુઆ’

આ દિવસોમાં એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મૈથિલીમાં તેની પત્ની અને બાળક સાથે ખુશીથી વાત કરતો જોવા મળે છે. લોકો આ વ્યક્તિના આ સ્વેગને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Funny Viral video : વિદેશીને મૈથિલીનો ચડ્યો નશો, પત્નીને 'કાનિયા' કહીને બોલાવી, અને પુત્રને પૂછ્યું- 'બાબુઆ'
foriener talk in maithili
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:12 AM

જ્યારે પણ કોઈ વિદેશી વ્યક્તિ દેશી ઉચ્ચારમાં વાત કરે છે, ત્યારે તરત જ મામલો વાયરલ થઈ જાય છે. તમને તે કોરિયન છોકરો યાદ હશે જે તેની ભોજપુરી વડે સ્થાનિક લોકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. હવે આ એપિસોડમાં આ દિવસોમાં એક વ્યક્તિ ચર્ચામાં છે જે મૈથિલીમાં પોતાના બાળક સાથે વાત કરતો જોવા મળે છે. આ વ્યક્તિનો સ્વેગ એવો છે કે લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ મૈથિલી ભાષાને નજીકથી જાણે છે.

આ પણ વાંચો : Funny Viral video : પહેલા કર્યુ વ્હાલ, પછી માથે ફેરવ્યો હાથ, પોલીસકર્મીઓએ આવા મસ્ત અંદાજમાં ચોરની કરી ધરપકડ

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વાયરલ થઈ રહેલો આ વીડિયો માત્ર 20 સેકન્ડનો છે. જેમાં એક વ્યક્તિ ખુશીથી સૂઈ રહ્યો છે, તેની પાછળ એક બાળક બેઠું છે. એક વિદેશી માણસ તેના સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને વિડિયો બનાવે છે અને તેના બાળકને કહે છે કે બાબુઆ… કી કરે છી, મૈથિલી બૂઝે છી બાબુઆ..! બાળકના ચહેરાના હાવભાવ જોઈને એવું લાગે છે કે તે કંઈ સમજી રહ્યો નથી. આટલું કર્યા પછી પણ તે વ્યક્તિ અટકતો નથી અને તેની પત્નીને કહે છે કે ‘કા હોલેગે કનિયા’… તો તે હસવા લાગે છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી, પરંતુ યુઝર્સને તેને ખૂબ પસંદ આવી રહ્યા છે.

અહીં વીડિયો જુઓ

(Credit Source : @Bihar_se_hai)

આ વીડિયો @Bihar_se_hai દ્વારા X પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજારો લોકોએ તેને જોયો છે અને પસંદ કર્યો છે.

(Credit Source : @viksatyam1)

(Credit Source : @VikaashZ)

(Credit Source : @ImBipin_07)

(Credit Source : @RaviPrashant8)

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">