AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Viral Video : હોશિયારી પૂર્વક ડોગીએ ચોર્યુ ખાવાનું, 59 લાખથી વધુ વાર જોવાઇ ચૂક્યો છે આ વીડિયો

આ ક્લિપ એક વપરાશકર્તા @beckx28 દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. 26 સેકન્ડની આ ક્લિપને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સમાચાર લખાય ત્યાં સુધી 59 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

Funny Viral Video : હોશિયારી પૂર્વક ડોગીએ ચોર્યુ ખાવાનું, 59 લાખથી વધુ વાર જોવાઇ ચૂક્યો છે આ વીડિયો
Funny Viral Video: Doggy Smartly Stealing the food, Video Has Been Viewed More Than 59 Million Times
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:51 AM
Share

એક હોંશિયાર શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, તેણે ખૂબ જ હોંશિયારી પૂર્વક ખોરાક ચોર્યો અને પકડાયા પછી એવી સુંદર પ્રતિક્રિયા આપી, જે જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. વીડિયોમાં, એક શ્વાન ખૂબ જ સુંદર રીતે રસોડામાં પ્રવેશ કરે છે અને ખૂબ જ હોંશિયાર રીતે ત્યાં રાખવામાં આવેલા ખોરાક પર હાથ સાફ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે તેની મહેનત વ્યર્થ જાય છે અને અંતે તે પકડાઈ જાય છે.

આ ક્લિપ એક વપરાશકર્તા @beckx28 દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે. 26 સેકન્ડની આ ક્લિપને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સમાચાર લખાય ત્યાં સુધી 59 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયો પર ઘણા લોકોએ રમૂજી ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘શ્વાનની પ્રતિક્રિયાએ મારો દિવસ બનાવી દીધો.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘શ્વાનની આ ક્રિયા જોયા બાદ મને મારો ડોગ યાદ આવ્યો.’ તે જ સમયે, એક યુઝરે લખ્યું, ‘તેની પ્રતિક્રિયાએ મારું દિલ જીતી લીધું.’ આ સિવાય, અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક ગોલ્ડન રિટ્રીવર તેના પાછળના પગ પર ઉભો છે અને રસોડાના પ્લેટફોર્મ પરથી ખોરાક ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે દરમિયાન તેણે બેમાંથી એક કન્ટેનર પણ પકડી લીધો, પરંતુ ત્યાં સુધી તેની માલિક તેને પકડી લે છે. મહિલા કહે છે, “તમે શું કરી રહ્યા છો.” આવી સ્થિતિમાં શ્વાન પકડાયા બાદ થોડો નિરાશ દેખાય છે. આ દરમિયાન, તે એક સુંદર પ્રતિક્રિયા આપે છે.

આ પણ વાંચો –

Viral Video : આ કાચ જેવી સાફ નદી જોઇને ચોંક્યા આનંદ મહિન્દ્રા, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ મેસેજ

આ પણ વાંચો –

Ahmedabad: કિડની હોસ્પિટલના ડાયરેકટર બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, આ રીતે ઠગી રહ્યા છે ડીજીટલ ઠગ

આ પણ વાંચો –

ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">