AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : બોલીવુડ સોંગ પર વિદેશી અંકલે માર્યા ઠુમકા, વીડિયો જોઈને આવી જાશે માધુરીની યાદ !

સોશિયલ મીડિયા પર એક વિદેશી અંકલનો વીડિયો ખુબ વાયરલ (Viral)થઈ રહ્યો છે,જે વીડિયોમાં અંકલ બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video : બોલીવુડ સોંગ પર વિદેશી અંકલે માર્યા ઠુમકા, વીડિયો જોઈને આવી જાશે માધુરીની યાદ !
foreigner dance on madhuri dixit song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:58 AM
Share

આજકાલ દરેક વ્યક્તિ કંઈક અલગ કરવા માંગે છે, જેથી તે ચર્ચામાં રહે. જેમાં ડાન્સ, સિગિંગથી લઈને રસોઈ કરનારાઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે તાજેતરમાં વિદેશી અંકલનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તે બોલિવૂડમાં ‘ચિકની ચિકની પતલી કમર’ સોંગ (Bollywood Song) પર જબરદસ્ત રીતે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, લોકોને અંકલનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા દ્વારા કોનું નસીબ ક્યારે ચમકશે તે કહી શકાય નહીં. ઘણા લોકોના વીડિયો ઈન્ટરનેટ પર ખુબ છવાઈ જાય છે અને જેને કારણે તેનું નસીબ રાતોરાત બદલાઈ જાય છે. જેમાં  કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો હસીને લોટપોટ થઈ જાય છે. જ્યારે ઘણીવાર લોકો તેમના અલગ અંદાજને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે.

તાજેતરમાં એક વિદેશી અંકલનો (foreigner )વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,આ વીડિયોમાં અંકલ બોલીવુડ સોંગ ‘ચિકની ચિકની પતલી કમર’ પર ઠુમકા મારતા જોવા મળી રહ્યા છે.ત્યારે લોકોને  અંકલનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Ricky Pond (@ricky.pond)

તમને જણાવી દઈએ કે,આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘ricky.pond’નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને અંકલની તુલના બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) સાથે કરી રહ્યા છે. એટલું જ નહીં, તેમનો ડાન્સ જોયા બાદ કેટલાક લોકો એવી પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, આ અંકલે બોલિવૂડમાં એક્ટિંગ કરવી જોઈએ.

આ વીડિયો જોયા બાદ લોકો અંકલની પ્રશંસા કરતા થાકતા નથી. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે એટલું જ નહીં તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video : લગ્ન પહેલા દુલ્હનનો “સ્વેગ”, કાર લઈને નીકળી ડ્રાઇવ પર, જુઓ મજેદાર Video

આ પણ વાંચો:  Viral Video : પોતાના માલિકના સ્ટેપ્સ કોપી કરીને ખૂબ નાચ્યો આ મરઘો, તમે પણ જુઓ તેનો ડાન્સ

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">