AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra Wishes : રામની જીત નિમિત્તે….દશેરાના દિવસે સગા-સંબંધી તેમજ મિત્રોને મોકલો શુભેચ્છા સંદેશ

Dussehra Wishes : આજે એટલે કે 5 ઓક્ટોબરે દેશભરમાં દશેરા ધામધૂમથી ઉજવવામાં આવશે તેમજ ગુજ્જુઓ ફાફડા-જલેબીથી આ તહેવારનો સ્વાદ માણશે. આ શુભ અવસર પર તમે તમારા શુભેચ્છકો, પરિવારના સભ્યો, નજીકના લોકોને શુભકામનાઓ મોકલી શકો છો.

Dussehra Wishes : રામની જીત નિમિત્તે....દશેરાના દિવસે સગા-સંબંધી તેમજ મિત્રોને મોકલો શુભેચ્છા સંદેશ
Happy Dussehra 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 8:57 AM
Share

Dussehra Wishes : બે વર્ષના લાંબા સમય બાદ લોકો આજે એટલે કે 5 ઓક્ટોબરે ધામધૂમથી દશેરા (Dussehra) ઉજવશે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો, તેમજ મા ભગવતીએ 9 રાત અને 10 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને મહિષાસુરને માર્યો હતો. આ જીતના આનંદમાં તમે તમારા પરિવારના સભ્યો, નજીકના લોકોને તેમજ પ્રિયજનોને શુભેચ્છાઓ આપવા માટે નીચે આપેલા સંદેશાનો ઉપયોગ કરી શકો છો.

  1. ઈસ વિજયાદશમી પર રાવણરૂપી દુર્ભાવના કા નાશ હો હમારે ભીતર અચ્છાઈ રૂપી પ્રભુ શ્રી રામ કા વાસ હો સભી કો મિલેં જીવનમેં ખુશિયા, બસ યહીં હમારા પ્રયાસ હો Happy Vijaya Dashami 2022.
  2. આજ કી નઈ સુબહ સુહાની હો જાયે દુ:ખો કી સારી કડવાહટ પુરાની હો જાયે દે બેશુમાર ખુશિયા યહ દશહરા આપકો હર પ્યારી ખુશી આપકી દિવાની હો જાયે હેપ્પી વિજયાદશમી
  3. ચાંદ કી ચાંદની શરદ કી બહાર ફુલો કી ખુશ્બુ અપનો કા પ્યાર મુબારક હો આપકો વિજયાદશમી
  4. જૈસે શ્રીરામને જીત લી થી લંકા, વૈસે આપ ભી જીતે સારી દૂનિયા ઈસ દશહરે મિલ જાયેં આપ કો, દૂનિયા ભર કી સારી ખુશિયા દશહરા પર્વ કી શુભકામનાયે.
  5. બુરાઈ કા હોતા હૈ વિનાશ દશહરા લાતા હૈ ઉમ્મીદ કી આસ રાવણ કી તરહ આપકે દુ:ખો કા હોગા નાશ ઈસ પાવન પર્વ પર યહ હૈ હમારી આશ. Happy Dussehra 2022

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">